________________
કર્મ પ્રકૃતિ
૫
-
અસંપિચેન્દ્રિય જીવોજ છે, ને તે જઘન્ય સ્થિતિ પૂર્વેત પ્રમાણુની જ બાંધે છે. પરંતુ ન્યૂન બાંધે નહિ. તથા એ ૬ પ્રકૃતિની અબાધા અન્તર્મુહૂર્ત પ્રમાણુ, અને અબાધાકાળહીન કર્મને અનુભવ કાળ છે. હવે ફરિયાલિકાને નથણ સ્થિતિ પણ કહે છે.
ચૂળ ગાથા ૮૦-૮૧ મી. एसे गिदिय डहरो, सव्वासि ऊण संजुओ जेठो पणवीसा पन्नासा, सयं सहस्सं च गुणकारो॥८॥ कमसो विगल असन्नीण, पल्लस्संखेजभागहाइयरो विरए देसजइदुगे, सम्मचउक्के य संखगुणो ॥८॥
!! યુ મમ્ | ગાથા – એટલે આ ૭૯ મી ગાથામાં કહેલા ગણિતવાળે સ્થિતિબધ એકેન્દ્રિય જીને જઘન્યથી જાણ. અને જે સ્થિતિ જૂન કરાય છે તે સ્થિતિને પુનઃ સંયુક્ત કરતાં જે સ્થિતિ પ્રાપ્ત થાય તેટલે ઉત્કૃષ્ટ રિતિબન્ધ જાણવે. તેથી ર૫ ગુણ, ૫૦ ગુણે, ૧૦૦ ગુણે, ને ૧૦૦૦ ગુણે ૮૦ (સબંધ ૮૧ મી ગાથા સાથે).
૧ સર્વ પ્રકૃતિને જઘન્ય સ્થિતિબન્ધ કહેવાના અધિકારમાં એકેડિયાદિકને જ ઉ૦ સ્થિતિબંધ કહેવાથી ચાલુ પ્રકરણમાં વિષપાંતર કેમ થયો ? એ શંકાના ઉત્તરમાં જાણવાનું કે ચાલુ પ્રકરણમાં વિષયાંતર થયે નથી, પરંતુ એક ક્રિયાદિકને જઘન્ય સ્થિબંધ કહેવામાં જ પ્રકૃતિને જ સ્થિતિબંધ અંતર્ગતપણે કહેવા જાય છે, અને પ્રસંગે એકિયાદિ છ સ્થિબધ પણ વિશેષપણે કહેવાતા જાય છે.
૨ પુન સંયુક્ત કરતાં વિગેરેથી અધિક નહિ પણ પૂર્ણ છે વિગેરે,