________________
૨૮૦
બંધનકરણ,
" N
~ ~ ~
NNN
અનુક્રમે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિટ્રિય, ને અસંપિચેન્દ્રિયને ઉ૦ થિ બંધ જાણુ. ને તેથી પાપમને સંખ્યામભાગ હીન જઘન્ય સ્થિતિબંધ જાણ. તથા સંયતને ૧, દેશવિરતિના ૨, ને સમ્યકત્વ સબંધિ ૪ સ્થિતિબંધ તે અનુક્રમે સંખ્યગુણ છે.
ટીકાથી—વૈકિયછર, આહારક, ને ઇનામ વિના શેષ સર્વ પ્રકૃતિને પૂર્વોકત ગુણ ઈત્યાદિ લક્ષણવાળો રિતિબન્ધ એકેન્દ્રિયજીને જ જઘન્યથી જાણ. તે આ પ્રમાણે–
- જ્ઞાનાવરણુ, દર્શનાવરણ, વેદનીય, ને અન્તરાયની ઉપસ્થિતિ ૩૦ કેડીકેડી સાગરોપમ પ્રમાણ છે, તેને મિથ્યાત્વની ૭૦ કેડીકેડી સાગર પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિએ ભાગ આપતાં ૧ સાગરોપમના સાતીયા ત્રણ ભાગ = હૈ સાગરોપમ આવે, તેમાંથી પલ્યોપમને અસખ્યાત ભાગ ન્યૂન કરતાં દેશણ છે સાગરોપમ પ્રમાણુ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, ને અન્તરાયની જઘન્ય સ્થિતિ એકેન્દ્રિયછ બાંધે છે, પરંતુ એથી ન્યૂન સ્થિતિ બાંધતા નથી. એ પ્રમાણે મિથ્યાત્વની ૧પમાસ ખ્યતમભાગ ન્યૂન ૧ સાગરેપમ, નેકષાયની ૧પમાસગતમભાગ ન્યૂન 8 સાગરોપમ, તથા વૈછિકક, આહારદ્ધિક, ને જીનનામ વિના શેષ નામકર્મની અને નેત્રબ્રિકની પાપમાનંખ્યતમ ભાગ ન્યૂન & સાગરમ પ્રમાણ જઘન્ય સ્થિતિ એકેન્દ્રિય બાંધે છે.
તથા રંગુનો ઈતિ–તેજ જઘન્યસ્થિતિબંધને જૂનાંક રૂપ પલ્યોપમાનંખ્યામભાગયુક્ત કરીએ તે એકેન્દ્રિયને ઉo સ્થિતિબંધ થાય. તે આ પ્રમાણે
જ્ઞાનાવરણ ૫-દર્શનાવરણ ૯-અશાતા-અન્તરાય એ ૨૦ પ્રકૃતિયોને પરિપૂર્ણ છે સાગરોપમ પ્રમાણુ એકેન્દ્રિયને ઉત્કૃષ્ટ સ્થિતિબધ હેય. એ પ્રમાણે એકેન્દ્રિયને જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો.