________________
બધકરણ.
ગાથાર્થ-તથા સંક્ષિપર્યાપ્ત અને અપર્યાપ્તને સ્થિતિબંધ પણ (ઉંમરૂકમણિ ન્યાયથી ગુi પદ અહિં પણ લાગવાથી) સંખ્યાતગુણ છે. અહિં સુધીના સર્વ સ્થિતિબંધ ૧ કેડી સાગરોપમની અંદરના છે, અર્થાત્ અંત કેડીકેડી સાગર છે. તથા સંક્ષિપર્યાપ્ત ઉ૦ સ્થિતિબધ તે પૂર્વે એવથી કહ્યો તે પ્રમાણે જાણ.
ટીકાથ–પર્યાપ્ત અવિરતિ સમ્યગ્દષ્ટિના ઉ સ્થિતિમાં ધથી સંપિચેન્દ્રિય પર્યાપ્તને જ સ્થિતિબંધ સંખ્યાતગુણ, તેથી પણું સંપિચેન્દ્રિય અપર્યાપ્તને જ રિતિબધ સંખ્યાતગુણ, તેથી પણું સંક્ષિપચેન્દ્રિય અપર્યાપ્તને ઉ૦ સ્થિતિબધ સખ્યાતગુણ,
ખેતરો જ જો કોશીશો ઈતિ=સંયતના ઉત્કૃષ્ટસ્થિતિબંધથી પ્રારંભીને અપર્યાપ્ત સંપિચેન્દ્રિયના ઉ૦ સ્થિતિબન્ધ સુધીના સર્વે પણ સ્થિતિબંધ એક કડાકે ડીસાગરોપમની અંદરના જાણવા એકેન્દ્રિયાદિક જીના સર્વજઘન્ય ને સર્વોત્કૃષ્ટ સ્થિતિ બન્ધનું પ્રમાણ પૂર્વે દરેકનું કહ્યું છે, અને સંગ્નિ પંચેન્દ્રિય પર્યાસને પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિ બન્યા તે જે પૂર્વે સામાન્યપણે સ્થિતિ અન્ય કહ્યો તેજ તેને ઉ૦ સ્થિતિબધ ગણવે.
નિ બાબા એ પ્રમાણે સ્થિતિબન્ધની પ્રરૂપણ કરીને હવે નિકમરૂપણને પ્રસંગ હોવાથી તે કહેવાય છે. ત્યાં અનતરે પનિધા, ને પરંપરપનિધા (=અન્તરે પનિધા) એ બે અનુગદ્વાર છે. તેમાં પ્રથમ અનugષા પ્રરૂપણ કહે છે.
૧, કીન્દ્રિયને ૨૫ ગુગ, ત્રીન્દ્રિયને ૫૦ ગુણ ઇત્યાદિ પદ્ધતિએ ઉ૦ સ્થિ૦ બંધ કહ્યો છે, અને જ૦ સ્થિબંધ પલ્યાસ ખ્યતમ ભાગહીન ઉ૦ સ્થિબંધ પ્રમાણુ કહ્યો છે. ' ૨. ૨૦ કડાડી સાગરોપમ ૭ કડાકોડી સાગરોપમ ઇત્યાદિ ધ સ્થિ૦ બધ કહ્યો છે તે પ્રમાણેજ.