________________
કપ્રતિ,
સમય માત્ર છે. તથા ચશ અને ઉચ્ચત્ર, એ બેની જ સ્થિતિ ૮ મુહૂર્ત પ્રમાણ છે. અબાધાકાળ અન્તમૂહુર્ત પ્રમાણ છે, ને અબાધાકાળ હીન અનુભવકાળ છે.
મૂળ ગાથા ૭૭ મી. છે , दोमासा अद्धद्धं, संजलणे पुरिस अहवासाणि । भिन्नमुहुत्त मबाहा, सव्वासि सव्वहिं हस्से ॥७७॥
ગાથાર્થ –ટીકાર્ણવત
રીકાથ–સંજ્વલન કષાયની બે માસ અને અર્ધઅર્ધજાન્યસ્થિતિ છે. અર્થાત સંજવલનોધની રમાસ જઘન્યસ્થિતિ, સંજવલમાનની ૧ માસ, અને સંજ્વલનમાયાની મા માસ જઘન્યસ્થિતિ છે. તથા પુરૂષદની ૮વર્ષ જઘન્યસ્થિતિ છે, ને એ સર્વની અખાધા અન્તર્મુહૂર્ત પ્રમાણે છે. અને અબાધાકાળહીન અનુભવકાળ છે. એ અબાધાકાળનુ પ્રમાણહવે ગાથાથી કહે છે. મિશહુર વિહા રાણ એટલે પૂર્વે કહેલી ને હજી આગળ કહેવાશે તે સર્વ પ્રકૃતિના જઘન્યસ્થિતિષશ્વમાં અબાધાકાળ અન્તર્મુહૂર્ત પ્રમાણુંજ હોય છે. તે જઘન્ય અખાધાયુકત પ્રકૃતિ પ્રથમ પ્રતિપાદન કરી છે, અને હજી આગળ કહેવાશે. હવે આયુષ્યની જઘન્યસ્થિતિનું પ્રતિપાદન કરે છે. '
મૂળ ગાથા ૭૮ મી. खुड्डाग भवो आउसु, उववायाउसुसमा दससहस्सा उकोसा संखेज्जा-गुणहीण आहारतित्थयरे ॥७॥ બધાય બીજે સમયે અનુભવાય, ને ત્રીજે સમયે નિર્જર, ત્યાં બંધ અને અનુભવના બે સમયે સત્તારૂપ ગણાય. (નિર્જરા સમયે કર્મની સત્તા ન કહેવાય. )