________________
૨૦૦
અવતકરણ
ગાથા:-મનુષ્યાય, ને તિય"ચાયુની જ॰ સ્થિ॰ ક્ષુલ્લક"' ભવપ્રમાણ છે, દેવ અને નારક આયુની જ॰ સ્થિ॰ ૧૦૦૦૦ વર્ષ પ્રમાણ છે. તથા આહારક અને તીર્થંકરનામકમની જવસ્થિત સ્વા ત્કૃષ્ટસ્થિતિથી સખ્યગુણહીન છે.
-
તે
ટીકાથ—તિય "ચાયુ ને મનુષ્યાયુની જ॰ સ્થિતિ સુજ્ઞકલવ પ્રમાણ છે. તે ક્ષુલ્લકભવનું પ્રમાણ કેટલુ છે ? એમ જો પૂછતા હા તા કહીએ છીએ કે ૨૫૬ આવલિકાપ્રમાણના ક્ષુલકભવ છે. તથા એ ઘડી પ્રમાણના એક સુહૂત્તમાં સુખી ને ચુવાન પ્રાણીના ૩૭૭૩ શ્વાસોચ્છવાસમાં ૧૦ અધિક ક્ષુકભવ થાય છે. અહિ' પણ પૂર્ણાંગા થાત લત્તિ હણે એ વચનને અનુસારે અખાધાકાળ અન્તમુહ પ્રમાણ છે. ને અમાધાકાળહીન અનુભવકાળ છે.
તથા ઉપપાતાયુવાળા દેવ અને નારકના આયુષ્યની જાન્ય સ્થિતિ ૧૦,૦૦૦ ( દશહજાર ) વર્ષ પ્રમાણ છે, અન્તનું હૂંત પ્રમાણુ અખાધાકાળ છે. હવે તીર્થંકર અને આહારક નામકની જરુસ્થિતિ કહે છે.
આહારકશરીર, આહારકમ ગોપાંગ, ને તીર્થંકરનામકમ'ની જે પૂર્વોક્ત અન્તઃ કાડાકાંડીસાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ કહી છે, તેથી સખ્યાતગુણહીન ( આહા॰ દ્વિકની ) જઘન્યસ્થિતિ છે, ને તે પણ અન્તઃ કાઢા કાઠીસાગરોપમપ્રમાણુજ છે.
અહિ‘ પ્રશ્ન એ છે કે તીર્થંકર નામકમ તા તીર્થંકર ભષથી ક્ (પૂના ) ત્રીજા ભવે બંધાય છે. કહ્યું છે કે થાકતે હૈં અચવો સવમયે લઘસત્તાળું અર્થાત્ ભગવ'ત તીર્થંકર ભવથી
૧ આયુષ્યના જધન્યસ્થિતિ"ધમાં જ અખાધા અન્તર્મુહૂત, તે ઉત્કૃષ્ટ અબાધા સ્વભવને ત્રીજો ભાગ હાય છે. એમ બન્ને પ્રકારે અબાધા છે તે પણ અત્રે અન્તર્મુહ જ અખાધા કહી તે જ॰ અમાધાને આશ્રયી
સમજાય છે.