________________
બંધનકરણ,
ભવાયુના-૬ માસ શેષ રહે ત્યારે જ તે દેવાદિકે પરભવનું આયુષ્ય બાંધે છે. પુનઃ કેઈક આચાર્ય યુગલિકેને પલ્યોપમના અસં.
ખ્યાતમાભાગપ્રમાણુ અબાધા કહે છે. કહ્યું છે કે પટિયાનબ્રિડર્સ કુવાળ વયેત અથૉત્ અન્ય આચાર્યો ચુગલિકેને પલ્યોપમને અસંખ્યાતમો ભાગ અબાધા કહે છે.
એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિ કહીને હવે સર્વ કર્મની -જઘન્યસ્થિતિનું પ્રતિપાદન કરે છે.
મૂળ ગાથા ૭૬ મી. भिन्नमुहुत्तं आवरण, विग्ध दसणचउक्क लोभंते बारस साय मुहुत्ता, अह य जसकित्ति उच्चेसु ॥७६॥
ગાથાર્થી–૫ જ્ઞાનાવરણ ૪ દર્શનાવરણ, ૫ અન્તરાય અને સંજવલન લેભની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત, તથા શાતાની ૧૨ મુહૂર્ત, યશની ૮ મુહૂર્ત, અને ઉચ્ચત્રની ૮ મુહૂર્ત પ્રમાણ જઘનૃસ્થિતિ છે.
ટીકાથ–૫ જ્ઞાનાવરણ, ૫ અન્તરાય, ચક્ષુ, અચ, અવધિ કેવલદર્શનાવરણરૂપદર્શનાવરણુ, અને સંવલનનામે અતિમલભ એ ૧૫ પ્રકૃતિની જઘન્યસ્થિતિ અન્તર્મુહૂર્ત, અબાધાકાળ અન્તમ્હૂર્ત, અને અબાધાકાળહીન અનુભવકાળ છે. શાતા વેદનીયની જઘન્ય સ્થિતિ ૧૨ મુહૂર્ત છે, ત્યાં અન્તમુહૂર્તપ્રમાણુ અબાધાકાળને અખાધાકાળહીન અનુભવકાળ છે. અહિં કષાયજન્યસ્થિતિનું પ્રતિપાદન કરવાને ઇચ્છેલું છે, તેથી (શાતાની જ સ્થિ૦) ૧૨ મુહૂર્ત કહી. અન્યથા સગકેવલિઆદિક ગુણસ્થાને શાતાની જ સ્થિતિ એ
૧. શ્રી ઉત્તરાધ્યયનછમાં શાતા વેદનીયની અન્તર્મુહૂર્ત પ્રમાણ જળન્યસ્થિતિ કહી છે.
૨. ૧૧-૧ર-૧૩ એ ત્રણ ગુણસ્થાને શાતાદનીય પ્રથમસમયે