________________
કમ પ્રકૃતિ.
(અવાક્ ) ત્રીજેલવે તીર્થંકર નામકમાં બાંધે તે પછી તીથ"કર નામકમની જાન્યસ્થિતિ અન્તઃકાડાકીડીસાગરોપમ કેમ ઘટે?
૨૦૧
ઉત્તર—અભિપ્રાયને નહિ જાણવાથી એ કહેવુ" ચુક્ત છે. ચાર સં તુ ઇત્યાદિ જે કહ્યુ તે તે નિકાચિત નામક ની અપેક્ષાએ છે. અન્યથા તા ત્રીજા ભવથી પહેલાં પણુજીનનામક્રમ થાય છે, શ્રીવિશેષણવતી ગ્રંથમાં કહ્યુ છે કે
कोडाकोडी अयरोवमाण तित्थयरनाम कम्मठिई
बज्झइ य तं अनंतर - भवम्मि तइयम्मि निद्दिहं ॥ १ ॥
--
અથ: કોડાકોડી ( અન્તઃકાયાકાઠી ) સાગરોપમપ્રમાણ તીથકર નામકમની જે સ્થિતિ તે અનતર (=પાછલા) ત્રીજાભવમાં અશ્વાય છે તેા તે વાત પરસ્પર કેમ મળે ? (આ પ્રશ્નવાચકગાથા છે.)
जं बज्झइ त्ति भणियं, तत्थ निकाइज्जइ त नियमोऽयं तदवंज्ञफलं नियमा, भयणा अनिकाइयावथ्ये ॥ २ ॥
અથ—મન તર તૃતીય ભવે જ્ઞ =માંધે એમ જે કહ્યુ તે અધના મ'માં નહિ પણ તત્ત્વ=તે તૃતિયભવમાં નિરાકાર એટલે નિકાચિત કરે એવા નિયમ છે; એ અથ માં ગ્રહણ કરવું, અને નિકાચિત કર્યાંથી તે નિશ્ચયતઃ અન" ચલરૂપ એટલે અવશ્ય વિપાક આપનાર થાય છે, અને અનિકાચિતાવસ્થામાં જે જીનનામક્રમ છે તેના ફળના નિયમ નથી. (આ વિશેષણુવતીમાં કહેલા ઉત્તર કહ્યા.)
પુનઃ પ્રશ્નો તી કરનામની જઘન્યસ્થિતિ પણ અન્તઃ કાઠાકાંડીસાગરાપ્રમાણ છે તે તેટલી સ્થિતિ તિર્યંચના ભવભ્રમણ સિવાય પૂરી શકાય નહિ, તેથી તિર્યંચગતિમાં પણ તીર્થંકર નામકમૈંની સત્તાવાળા જીવ કંઈક કાળ સુધી પ્રાપ્ત થઈ શકે, ને તે તેમ