________________
ક્રમ પ્રકૃતિ.
}૩"
11
ટીકાથ—મિથ્યાત્વરૂપ દર્શનમેહનીય, ૧૬ કષાયરૂપ કષાયૅ" અમેહનીય, ને નપુસક-અતિ-શેક-ભય-ઝુગુપ્સારૂપ ૫ નાકષાયમેહનીય, એ ત્રણે પ્રકારની માહનીયમાં અનુક્રમે ૭૦– ૪૦ ને ૨૦ કાડાકોડી સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અને અનુક્રમે ૭૦૦૦-૪૦૦૦-તે ૨૦૦૦ વર્ષ પ્રમાણુ અખાધાકાળ છે,અને એ અખાધાકાળ આદ કરે તેટલા અનુભવકાળ છે. અહિ' પુરૂષવે, હાસ્ય, રતી એ ત્રણેની ભિન્ન સ્થિતિ કહેવાશે, અને સ્ત્રીવેદની સ્થિતિ પ્રથમ કહેલી છે માટે નાકષાય શત્તુથી અહિ' શેષ નપુ'સકવેદ, અતિ, શાક, ભય ને જીગુપ્સારૂપ ૫ નાકષાયજ ગ્રહણ કરવા.
તથા ફૂલ જુરિલે ઇત્યાદિપુરૂષવેદ્ય, હાસ્ય, રતિ, દેવદ્રિક, અને શુભવિહાયેાગતિ એ ૬ પ્રકૃતિમાં ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ કોડાકોડી સાગરોપમ છે, અને હજાર વર્ષના અમાધાકાળ છે. તથા ૧૦૦૦ વર્ષ હીન ઉત્કૃષ્ટસ્થિતિ જેટલા ક*ઇલિકના અનુભવકાળ છે.
મૂળ ગાથા ૭૨ મી.
थिर सुभपंचग उच्चे, चेवं संठाण संघयणमूले तब्बीयाइ बि वुढी, अट्ठारस सुहुम विगल तिगे ॥७२॥
ગાથા' ...( મા ગાથાના સખત પૂર્વોક્ત ગાથા સાથે'છે, માટે) સ્થિર, શુભપ`ચક, ઉચ્ચગેાત્ર, પ્રથમ સસ્થાન, પ્રથમ સÜયણ એ હ્ર પ્રકૃતિચેાની ઉત્કૃષ્ટસ્થિતિ ૧૦ કોડાકોડીસાગરોપમ છે, તથા દ્વિતિયાર્જિસ્થાન તથા સઘયણમાં દ્વિકવૃદ્ધિ ( એ એ સાગરોપમની વૃદ્ધિ ) કરવી. તથા સૂક્ષ્મનામકસ, અને નિકલત્રિક એ ૪ પ્રકૃતિચાની ઉં૦ સ્થિતિ ૧૮ કાડાકોડી સાગરાપમ છે.
રીકાથ—સ્થિરનામકમ, જીભ, "સાભાગ્ય, સુવર, આદ્રેય,