________________
કમે પ્રકૃતિ,
૨૫૭
એ પ્રમાણે અનુભાગબબ્ધ કહીને, હવે સ્થિતિમાં કહેવાને પ્રસંગ છે. તે સ્થિતિ બન્યપ્રરૂપણમાં ૪ અનુગ છે. ૧ સ્થિતિસ્થાનપ્રરૂપણ, ૨ નિકપ્રરૂપણ, ૩ અબાધાકંડક પ્રરૂપણ, અને ૪ થી અલ્પાબહત્વપ્રરૂપણ. ત્યાં પ્રથમ સ્થિતિસ્થાહપના દર્શાવાય છે.
મૂળ ગાથા ૬૮-૬૯ મી. ठिइबंधठाणाई, सुहुमअपजत्तगस्स थोवाई वायर सुहुमेयरबिति,चउरिंदियअमणसन्नीण॥६॥ संखेजगुणाणि कमा, असमत्तियरे य बिंदियाइम्मि' नवर मसंखेजगुणाई, संकिलेसाई सवत्थ ॥६९॥
* ગાથાર્થ–સૂફમઅપર્યાપ્તનાં સ્થિતિસ્થાને અ૫, તેથી બાર અપ૦-સૂટ પહેબ૦૫૦-અપ૦-૦િ૫૦–ત્રી અપ૦–ત્રી ૫૦ચતુ. અપ૦-ચતુ. ૫૦–અસં. અ૫૦-અસં૫–સં૦ અ૫૦સં. ૫૦–નાં સ્થિતિસ્થાને અનુક્રમે સંગગુણ કહેવાં, પરંતુ બા૦ અપર થી શ્રીઅપ૦ નાં સ્થિતિસ્થાને અસંખ્યાતગુણ કહેવા, તથા સંકલેશસ્થાને સર્વત્ર અસંખ્યગુણ કહેવાં. - ટીકાથ–અહિં જઘન્યસ્થિતિથી પ્રારંભીને ઉત્કૃષ્ટસ્થિતિ સુધીના જેટલા સમય હોય તેટલાં સ્થિતિસ્થાને કહેવાય છે. તે આ, પ્રમાણે જઘન્ય સ્થિતિ એ પ્રથમસ્થિતિસ્થાન, તેથી એક સમય અધિ-. કરૂપ દ્વિતીય સ્થિતિસ્થાન, તેથી બે સમયાધિક સ્થિતિ તે ત્રીજું સ્થિતિસ્થાન, એ રીતે ઉત્કૃષ્ટસ્થિતિ સુધી કહેવું. તે સ્થિતિસ્થાને સૂક્ષ્મ અપર્યાપ્તજીવને સર્વથી અલ્પ હોય છે. તેથી બાહર અપને સંખ્યાતગુણ, તેથી પણ સૂ૦ અપર્યાપ્તને સંખ્યાતગુણ, તેથી પણ બાદરપયતને સંખ્યાતગુણ સ્થિતિસ્થાન હોય છે તે પણ પાપમના અસંખ્યાતમા ભાગના સમથરાશિ પ્રમાણુ જાવાં.