________________
૨૫૮
બંધનકરણ,
-
w
જ
ન
ન
»
ન
તેથી અપર્યાપ્ત હીન્દ્રિયની સ્થિતિસ્થાને અસંખ્ય ગુણ છે. તે કેવી રીતે સમજાય? એમ જે પૂછતા હે તે કહીએ છીએ કે અપચત હીન્દ્રિયની સ્થિતિસ્થાને પલ્યોપમના સંચાતમા ભાગ પ્રમાણે છે. ને પૂર્વોક્ત એકેન્દ્રિય સંબંધિ-સ્થિતિસ્થાને તે પાપમના અસંખ્યાતમાભાગપ્રમાણ ( અલ્પમાત્ર) હેવાથી તે પાશ્ચાત્યસ્થાનથી પણ આ કીન્દ્રિય સંબંધી સ્થિતિસ્થાને અસંખ્યગુણ થાય છે.
તેથી પણ હીન્દ્રિય પર્યાપ્તના સંખ્યાતગુણ, તેથી પણ ત્રીન્દ્રિય અમચીપ્તનાં સંખ્યાતગુણ, તેથી પણ ત્રીન્દ્રિય પર્યાપ્તનાં સંખ્યાત ગુણ, તેથી પણ ચતુરિંદ્રિય અપર્યાનાં સાતગુણ, તેથી પણ ચતું પર્યાવ'નાં સંખ્યાતગુણ, તેથી પણ અસંગ્નિ પંચેન્દ્રિય અપર્યા
તનાં સંખ્યાતગુણ, તેથી પણ અસંગ્નિ પદ્રિય પર્યાપ્તનાં સંખ્યાતગુણ, તેથી પણ સંપિચેંદ્રિય પર્યાપ્તનાં સખ્યાતગુણ એ પ્રમાણે મત્તિથ =બાદરાદિ અપર્યાપ્ત ને પર્યાપ્તનાં સ્થિતિસ્થાને અનુક્રમે સંધ્યાતગુણ કહેવાં. પરંતુ એકેન્દ્રિયનાં રિથતિસ્થાને કહીને અનંતર કીન્દ્રિયના અપર્યાયરૂપ પ્રથમ ભેદમાં સ્થિતિ સ્થાને અસખ્યણુણ કહેવાં, ને તેજ વાત પૂર્વે યુક્તિપૂર્વક કહેલી છે
તથા લેવિસ ચ ન થ સર્વ જીવલેમાં સંકલેશસ્થાને અસખ્યગુણ કહેવાં. હીન્દ્રિયના અપર્યાપ્તરૂપ પ્રથમ ભેદમાંજ સ્થિતિસ્થાને અસંખ્યગુણ કહેવાં તે વાત તે દૂર રહી પરંતુ અહિ તે સર્વેદે સંકલેશસ્થાને અસંખ્યગુણ કહેવાં. એ ગાક્ત પર કારને ભાવાર્થ છે. તે સંકલેશસ્થાનનું અ૫હત્વ આ પ્રમાણે
સૂફમઅપર્યાપ્તનાં સંકલેશસ્થાને સર્વથી અલ્પ છે, તેથી બાદરઅપર્યાપ્તનાં અસંખ્યગુણ, તેથી સૂક્ષમપર્યાપ્તનાં અસંખ્યગુણ, તેથી બાદરપર્યાનાં અસંખ્યગુણ, તેથી કીન્દ્રિય અપર્યાપ્તનાં અસં
ખ્યગુણ, તેથી કીન્દ્રિય પર્યાપ્તનાં અસંખ્ય ગુણ, તેથી અ૫૦ ત્રી, ૫૦ ગ્રી, અપ ચતુ, પ૦ ચતુ, અપર અસં. ૫૦,૫૦