________________
કર્મપતિ. -
૨૩૩
-
-
-
-
ત્રસ નામકર્મની ઉત્કૃષ્ટસ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી અલ્પ છે, તેથી એકસમાન ઉત્કૃષ્ટસ્થિતિને જઘન્યાનુભાગ અનતગુણ છે. તેથી પણ ક્રિસમન ઉત્કૃષ્ટસ્થિતિને જઘન્યાનુભાગ અનતગુણ છે. એ રીતે નીચે નીચે ઉતરતાં જઘન્યાનુભાગની અનતગુણતા ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી કડક પ્રમાણ સ્થિતિ વ્યતિક્રાન્ત થાય. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે, તેથી કડક નીચેની પ્રથમ સ્થિતિને જઘન્યાનુભાગ અનતગુણ છે, તેથી સમચેન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટતૃભાગ અનતગુણ છે. તેથી કંડક નીચેની દ્વિતીય સ્થિતિને જઘન્યાનુભાગ અનતગુણ છે, તેથી ક્રિસમ
ન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાંગ અનંતગુણ છે. એ પ્રમાણે થાવત્ અટાર કલાકે સાગરે યમની ઉપરની સ્થિતિ આવે ત્યાં સુધી કહેવું.(અથતિ સર્વોત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી નીચે બે કટ કે સાગરેપમ સુધી ઉતરીને કહેવું) અહિં અઢાર કેવી સાગરેપમથી ઉપરની કડક પ્રમાણસ્થિતિનો ઉત્કૃષ્ટાનુભાગહજુ સુધી કોનથીતે આગળ કહેવાશે) ને શેષ સર્વને કહેલા છે. તેથી અઢાર કડાકી સંબંધી - ઉત્કૃષ્ટ સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ કહે છે. તેથી સમયે ઉત્કૃષ્ટ સ્થિતિને જઘન્યાનુભાગ પૂર્વ સ્થિત્યનુભાગ તુલ્ય છે. તેથી કિસમાન ઉત્કૃષ્ટ સ્થિતિને પણ જઘન્યાનુભાગ પૂર્વ તુલ્ય છે. એ પ્રમાણે નીચે નીચે ઉતરતાં ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અભવ્ય પ્રાગ્ય જઘન્ય સ્થિતિબન્ધ આવે, તેથી નીચેની પ્રથમ સ્થિતિને જઘન્યાનું ભાગ અનન્તગુણ, તેથી પણ નીચેની દ્વિતીય સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ એ રીતે કંડકના અસંખ્યાતભાગ વ્યતિક્રાન્ત થાય ને એક ભાગ અવશેષ રહે ત્યાં સુધી કહેવું. તેથી અઢાર કેડીકેડી ઉપર (પૂર્વે એ કે. કે. માંની ઉ૦ અનુ. કહેવાનું બાકી રાખેલ) કડકપ્રમાણે સ્થિતિમાંની અન્ય સ્થિતિને (એટલે કડકમાંની સર્વોપરિતન સ્થિતિને) ઉત્કૃષ્ટાનુભાગ અતિગુણ, તેથી દ્વિતીયાન્તિમ સ્થિ૦ ને ઉ. અનુ અનંતગુણ, તેથી પણ તૃતિયાન્તિમ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનંતગુણ છે. એ રીતે નીચે નીચે ઉતરતા ત્યાં સુધી
80