________________
૨૩૪
અધનકÁ.
કહેવ' કે જ્યાં સુધી ક'ડકપ્રમાણુ સ્થિતિયા વ્યતિક્રાન્ત થાય અર્થાત્ અઢાર કાઢાકાડી ઉપર અનન્તર સ્થિતિએ (કડકપ્રમાણુ) વ્યતીત થાય, તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિત્યાઁ છે તે સ્થિતિથી નીચેના સ્થિતિસ્થાનના જધન્યાનુભાગ અનતગુણ છે. તેથી પુનઃ પણ અઢાર કાઢાકાડી સાગરોપમ સબધિ અન્ય સ્થિતિથી પ્રારબીને ( અર્થાતરે ઉપરના એ કા॰ ફો૦ સાગરોપમથી) નીચે ક’પ્રમાણ સ્થિતિયાના ઉત્કૃષ્ટાનુભાગ અન’તગુણુ કહેવા. તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કંહીને નિવર્યો છે તેની નીચેના સ્થિતિસ્થાનના જાન્યાનુભાગ અનંતનુ છે. તેથી પુન: પણ પૂર્વક્તિ કડકથી નીચે કડકપ્રમાણુ સ્થિતિયાના અનુક્રમે નીચે ઉતરતાં ઉત્કૃષ્ટ અનુભાગ અનંન્તગુણુ કહેવા. એ રીતે એક સ્થિતિના જઘન્યાનુભાગ ને કડકપ્રમાણુ સ્થિતિયાના ઉત્કૃષ્ટાનુભાગ કહેતાં કહેતાં ત્યાં સુધી જવું' કે જ્યાં સુધી અભવ્ય પ્રાચેાગ્ય જઘન્યાનુભાગ સમાધિ જઘન્ય સ્થિતિ આવે. તેથી જે સ્થાને જઘન્યાનુભાગ કહીને નિવાઁ છે તેની નીચેની સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તગુણ, તેથી અભવ્ય પ્રાયેાગ્ય જઘન્યાનુભાગ સબધિ જઘન્ય સ્થિતિથી નીચેની પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનતગુણુ, તેથી પૂર્વીકત જધન્યાનુભાગ નીચેની સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તગુણુ,તેથી ભવ્ય પ્રાગ્ય જઘન્યાનુભાગ સંબંધિ સ્થિતિથી નીચેની દ્વિતીય સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અન"તગુણ છે. એ રીતે એક સ્થિતિના જઘન્યાનુભાગ ને એક સ્થિતિના ઉત્કૃષ્ટાન્નુભાગ કહેતા કહેતા નીચે ત્યાં સુધી ઉતરવુ' કે જ્યાં સુધી જઘન્ય સ્થિતિ આવે. અહિ’કડકપ્રમાણ સ્થિતિયાના ઉત્કૃષ્ટાનુભાગ કહેવા હેજી આકી રહ્યા છે. ને શેષ સર્વ કહ્યા છે. તેથી તે કડક પ્રમાણુ સ્થિતિયામાં પણ અનુક્રમે નીચે નીચે ઉત્કૃષ્ટાનુભાગની અન’તગુણુતા ( નિર'તરપણે ) યાવત્ જઘન્ય સ્થિતિ સુધી કહેવી.
એ પ્રમાણે આદર-પર્યાસ ને પ્રત્યેક એ ૩ નામકર્મના અનુ