________________
બંધનકરણ.
N
ANNAAINAL
ની અનુકૃષ્ટિ કહેવાને માટે સ્થાપેલા ૫ થી ૩૦ સુધીના આંકડાઓમાંજ ૪૬ અ૫૦ શુભની અનુકૃષિ ઉલટી રીતે એટલે ૩૦ થી પ્રારભીને કહેલ છે ઈત્યાદિ.
તથા અનુકૃષ્ટિથી પણ તીવ્રમજતામાં અકે ઘણા સ્થાપેલા છે, તેનું કારણ પણ એજ છે કે અનુકૃષ્ટિ થાડા આંકડાથી સમજાવી શકાય છે, પરંતુ તીવ્રમન્દતા સમજાવવામાં ઘણું અકેની જરૂર છે, માટે ઘણું અકે સ્થાપ્યા છે, અને એથી અનુકૃષ્ટિ અને તીવ્રમતાનું પરસ્પર સંમેલન કરી શકાશે નહિં, માત્ર તે અકે તીવ્રસન્નતાની પદ્ધતિ જ દર્શાવનાર છે એમ જાણવું. તથા બીજી કેટલીએક સંજ્ઞાઓ અંક સ્થાપનામાં રાખેલી છે તેની સમજ આ પ્રમાણે છે.
1 જે અંક ઉપર એ આકાર હોય તે અંકથી અનુ
કુષ્ટિ કહેવાને પ્રારંભ કર. . ને અનુસ =ની અનુકૃષ્ટિ સમાપ્ત થઈ. માં જે અનુo=એ અંકમાં જે અનુભાગ બધાધ્યવસાયસ્થાને.
(તીત્ર મંદતા સંબધે અનુ=અનુભાગ) પરપરાક્રાન્ત =જે સ્થિતિની સામેની સ્થિતિ સીમા પ્રમાણ
કહેવાને માટે સ્થાપેલી હોય તે બન્ને સ્થિતિ પરસ્પરાકાન્ત માત્ર કહેવાય. જેમ કે સાતાની ૪૦ થી ૨૦ સામેની અશાતાની ૪૦ થી ૨૦ સુધીની સ્થિતિયે સીમા પ્રમાણે દર્શાવવાને સ્થાપેલી છે. (આ
આકાન્ત રીતી પંચસંગ્રહમાં સ્પષ્ટ છે) આક્રાન્ત પ્રરૂપણ સ્થાપેલી વિવક્ષિત સ્થિતિની પરૂપણ કરીને
તુર્તજ તેની સામેની સ્થિતિમાં પ્રરૂપણ કરવી (પરંતુ નિરંતસ્પણે અડધા પ્રરૂપણ કરવાની ન હોય) પુનઃ પૃષ્ઠ સ્થિતિની પ્રરૂપણ કરવી પુનઃ સામેની સ્થિતિની પ્રરૂપણ કરવી એ પ્રમાણે જે સામાસામી પ્રરૂપણ તે આક્રાન્ત પ્રરૂપણ. -