________________
૨૩૨
ધનકરહ્યું.
ઉપરની સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી અભવ્યપ્રાચેાગ્ય જઘન્યાનુભાગ સબધિ પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનન્તજીણુ છે. તેથી પણ દ્વિતીય સ્થિતિના ઉત્કૃષ્ટાન્નુભાગ અતન્તગુણુ છે, તેથી પણ તૃતીય સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણુ છે. એ રીતે ચાવત્ કડક પ્રમાણુ સ્થિતિયા વ્યતિકાન્ત થાય ત્યાં સુધી કહેવું. તેથી જે સ્થિતિ સ્થાને જઘન્યાનુભાગ કહીને નિવાઁ છે, તેની ઉપરની પ્રથમ સ્થિ તિના જઘન્યાનુભાગ અતન્તગુણુ કહેવા, તેથી અભપ્રાચેાગ્ય જન્મન્યાનુભાગમન્ય સબંધી કડકથી ઉપર પુનઃ પણ કડક પ્રમાણુ સ્થિતિયાના ઉત્કૃષ્ટાનુભાગ અનુક્રમે અનન્તગુણુ કહેવા. એ રીતે એક સ્થિતિને જધન્યાનુભાગ અને કડક પ્રમાણુ સ્થિતિાના ઉત્કૃષ્ટાનુ ભાગ કહેતા કહેતા ત્યાં સુધી જવુ` કે કે જ્યાં સુધી અભવ્ય પ્રાચાડ્યૂ જઘન્યાનુભાગ સંબધી અન્યસ્થિતિ આવે. તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિવાઁ છે. તેથી ઉપરની સ્થિતિના જઘન્યાનુભાગ અનંતગુણુ કહેવા, તેથી અભવ્યપ્રાચેાન્ય જઘન્યાનુભાગ સબંધિ સ્થિતિચેાથી ઉપરની પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટ અનુ ભાગ અનન્તગુણુ કહેવા. તેથી ઉપર એટલે પૂર્વોક્ત જધન્યાનુભાગ સમધિ સ્થિતિયાથી ઉપરની દ્વિતીય સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તગુણુ છે, તેથી પૂર્વોક્ત ઉત્કૃષ્ટાનુભાગથી ઉપરની સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે. એ રીતે એક સ્થિતિના જઘન્ય ને એક સ્થિ તિના ઉત્કૃષ્ટ અનુભાગને અન તગુણપણે કહેતા કહેતા ત્યાં સુધી જવું કે, જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિના જન્મ્યાનુભાગ અનન્તગુણ આવે. 'ત્યની કડક પ્રમાણુ સ્થિતિચેાનો ઉત્કૃષ્ટાનુભાગ હજી કહ્યો નથી, શેષ સવ ના કહ્યો છે, તેથી અન્તની 'ડક પ્રમાણ સ્થિતિયામાં અનુક્રમે ઉત્કૃષ્ટાનુભાગ અન તગુણપણે ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવા. એ પ્રમાણે તિયગાનુપૂર્વી અને નીચું ગોત્રના અનુભાગની તીવ્ર મન્ત્તા પણ જાણવી.
હવે ત્રસનામન અનુભાગની તીવ્ર મન્ત્રતા કહેવાય છે,