________________
૨૩.
બંધનકરણ.
-
-
- -
-
-
બ્રનુભાગ અનંતગુણ છે. એ પ્રમાણે કંડક પ્રમાણે સ્થિતિ વ્યતિકાન્ત થાય ત્યાં સુધી કહેવું. તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિત્ય છે તેની ઉપરના સ્થિતિસ્થાનને જઘન્યાનુભાગ અનંતગુણ છે. તેથી પુનઃપણ પૂર્વેત કંડક દિકની ઉપર કંડક પ્રમાણે સ્થિતિઓને ઉત્કૃષ્ટાનુભાગ અનુક્રમે અનન્તગુણુ કહે. એ રીતે એકેક સ્થિતિને જઘન્યાનુભાગ અને કંડક કંડક પ્રમાણ સ્થિતિએને ઉત્કૃષ્ટાનુભાગ અનતગુણપણે ત્યાં સુધી કહે કે, જ્યાં સુધી જઘન્યાનુભાગ સંબંધિ એક સ્થિતિનું પણ “તે સર્વ અને અન્ય ” એ અનુકૃષ્ટિથી આગળનું કડક પરિપૂર્ણ થાય. અહિં ઉત્કૃષ્ટાનુભાગ સબધિ સ્થિતિ શતપૃથકત્વ સાગરોપમ પ્રમાણુ કહેવાઈ છે. તેથી ઉપરની એક રિસ્થતિને જઘન્યાનુભાગ અનન્તગુણ કહે, તેથી શતપૃથકત્વ સાગરોપમની ઉપરિતન સ્થિતિને ઉત્કૃષ્ટ નુભાગ અનન્તગુણ છે. તેથી પણ ઉપરની (શતપૃથકત્વ સાગરથી ઉપરની દ્વિતીય સ્થિતિને ઉત્કૃણાનુભાગ અનતગુણ છે. એ રીતે એક જઘન્યાનુભાગ ને એક સ્થિતિને ઉછાનુભાગ એ બને અનન્તગુણ પણે કહેતાં કહેતાં ત્યાં સુધી જવું કે જ્યાં સુધી અશાતા વેદનીયની ઉષ્ટ સ્થિતિ, આવે. અહિં અને કંડક પ્રમાણે સ્થિતિને ઉલ્ફછાનુભાગ કહે બાકી રહ્યો છે. ને શેષ સર્વ સ્થિતિને ઉત્કૃષ્ટાનું ભાગ કહેવાઈ ગયે છે. તેથી અન્ય કંડકની સર્વ સ્થિતિમાં અનુકમે ઉત્કૃષ્ટાનુભાગ અનંતગુણ અનંતગુણપણે થાવત્ ઉત્કૃષ્ટસ્થિતિ સુધી કહે,
આ અશાતાનીયના અનુભાગની તીવ્ર મન્દતાને અનુસારેજ નરકકિક-જાતિચતુષ્ક-અતિમસંઘયણુપંચક-અતિમસંસ્થાન પંચક-કુખગતિ-સ્થાવરદશક એ ર૭ પ્રકૃતિના અનુભાગની તીવ્ર મન્દતા પણ કહેવી, ' હવે તિર્યંચગતિના અનુભાગની તીવ્ર મન્દતા કહે છે.
સાતમી પૃવિગત નારકનાં સર્વ જઘન્ય સ્થિતિસ્થાનને