________________
કચ પ્રકૃતિ,
wwwww
જઘન્યાનુભાગ સર્વથી અપ છે, તેથી દ્વિતીય સ્થિતિસ્થાનના જન્મન્યાનુભાગ અનંતગુણ છે, તેથી તૃતિય સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તજીણુ છે. એ રીતે નિવતન કડક વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી કહેવ*. તેથી જઘન્ય સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણુ, તેથી નિવનત" ક"ડકથી ઉપરની પ્રથમ સ્થિતિને જાન્ચાનુભાગ અનન્તગુણુ, તેથી દ્વિતીયસ્થિતિના ઉત્કૃષ્ટાન્નુભાગ અનત્તગુણુ, તેથી ક‘ડંકેત્તરવતિ દ્વિતીય સ્થિતિના જઘન્યાનુભાગ અન’તગુણ, તેથી તૃતિય સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અન તગુણુ, એ પ્રમાણે ત્યાં સુધી કહેવુ કે જ્યાં સુધી અભવ્ય પ્રાચાચ્ય જઘન્યાનુભાગ મધથી નીચે અન્તિમસ્થિતિ આવે. અહિ· અભવ્ય પ્રાચાચ્ય જઘન્યાનુભાગ અન્યની નીચે એક કડક પ્રમાણુ સ્થિતિયાના ઉત્કૃષ્ટાન્નુભાગ હજી સુધી કહેવાયા નથી. શેષ સર્વ સ્થિતિયાના ઉત્કૃષ્ટાનુભાગ કહેવાઇ ગયા છે. તેથી અલભ્ય પ્રાચેાગ્ય જધન્વાનુભાગ સમષ્ઠિ પ્રથમ સ્થિતિના જન્ઘન્યાનુભાગ અનન્તગુણુ, તેથી દ્વિતીય સ્થિતિના જધન્યાનુભાગ પૂર્વની પ્રથમ સ્થિતિગત અનુભાગ તુલ્ય છે, તેથી તૃતિય સ્થિતિના જધન્યાનુભાગ પૂર્વાનુભાગ તુલ્ય છે. એ રીતે શતપૃથકત્નસાગરોપમ પ્રમાણ સ્થિતિયા વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી કહેવું એ સ્થિતિચેાને પૂર્વ પુરૂષાએ “ પાવત માન જધન્યાનુ ધ પ્રાચેાગ્ય ” એ નામે કહેલી છે, એ સ્થિતિયાથી ઉપરની પ્રથમ સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ, તેથી દ્વિતીય સ્થિતિના જઘન્યાનુભાગ અનન્તગુણ, તેથી પણુ તૃતિય સ્થિતિના જઘન્યાનુભાગ અનંતગુણુ, એ રીતે ચાવત્ નિવૃત ન કડકના અસખ્યાતભાગ વ્યતિક્રાન્ત થાય ને એક ભાગ અવશેષ રહે ત્યાં સુધી કહેવુ . તેથી જે સ્થિતિસ્થાને ઉત્કૃષ્ટાનુભાગ કહીને નિવા છે તેથી ઉપરની પ્રથમ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનંતગુણુ કહેવા, તેથી દ્વિતીય સ્થાને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ, તેથી તૃતિય સ્થિતિ સ્થાને ઉત્કૃષ્ણનુભાગ અન"તગુણ, એ રીતે ત્યાં સુધી કહેવુ* કે જ્યાં સુધી અલભ્ય પ્રાયોગ્ય જાન્યાનુભાગમન્યથી નીચેની અન્ત્યસ્થિતિ આવે, તેથી જે સ્થિતિસ્થાને જઘન્યાનુભાગ કહીને નિવાઁ છે તેની
૨૧