________________
૧૩૨ .
બનકરણું
છે. આ ચોથું સ્પર્ધક થયું. આ ચાર સ્પર્ધકરૂપ પ્રથમ અનુભાગમાં સ્થાન અસત્ કલ્પનાઓ કલ્પીયે તે એ પ્રથમ અનુભાગસ્થાનમાં સર્વ રસાવિભાગ ૩૭૬ થાય. અહિંથી આગળ એકેતર વૃદ્ધિએ રસાવિભાગ નથી, પરંતુ સર્વજીવાતગુણ અધિક રસાવિભાગ છે તે અસત્કલ્પનાએ ૪૭ રસાવિભાગ છે તે બીજા સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગને વિષે છે, ત્યાંથી આગળ બીજી વણાને વિષે ૪૮, ત્રીજી વગણને વિષે ૪૯, ને ચોથી વર્ગણાને વિષે ૫૦ -રસાવિભાગ છે. આ બીજા સ્થાનનું પ્રથમ સ્પર્ધક થયું. અહિંથી આગળ એકત્તર વૃદ્ધિએ રસાવિભાગ નથી પરંતુ સર્વજીવથી અનતગુણ અધિક રસાવિભાગ છે તે અસત્ કલ્પનાઓ ૫૭ રસાવિભાગ તે બીજા સ્થાનના બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગને વિષે છે. ત્યાંથી આગળ બીજી વર્ગણાને વિષે ૫૮, ત્રીજી વર્ગણાને વિષે ૫૯, ને એથીવર્ગણને વિષે ૬૦ રસાવિભાગ છે. આ બીજા સ્થાનનું બીજુ સ્પર્ધક થયું. અહિથી આગળ એકત્તર વૃદ્ધિએ રસાવિભાગ નથી પરંતુ સર્વજીવથી અનંતગુણ અધિક તે અસત્ કલ્પનાએ ૬૭ રસાવિભાગ તે બીજા સ્થાનના ત્રીજા સ્પર્ધકની પ્રથમ વર્ગને વિષે છે, ત્યાંથી આગળ બીજી વગણને વિષે ૬, ત્રીજી વગણને વિષે દ૯, ને એથી વર્ગણને વિષે ૭૦ રસાવિભાગ છે. આ બીજા સ્થાનનું ત્રીજું સ્પર્ધક થયું. અહિથી આગળ પણ કેર વૃદ્ધિએ રસાવિભાગ નથી પરંતુ સર્વ જીવથી અને સગુણ અધિક તે અસત કલ્લાએ છંછે રસાવિભાગ તે બીજા સ્થાનના ચોથા સ્પર્ધકની પ્રથમ વીણાને વિષે છે, ત્યાંથી આગળ બીજી વર્ગણુને વિષે, ૭, ત્રીજી વગણને વિષે ૭૯ ને ચોથી વર્ગને વિષે ૮૦ રસાવિભાગ છે. આ બીજા સ્થાનનું ચોથું સ્પર્ધક થયું, ને આ ચાર સ્પર્ધાત્મક બીજું સ્થાન થયું. એમાં સર્વ રસાવિભાગ
૧ ૭૮૮-૧૦+૧૭*૧૮*૧૦+૨૦૧૭+૨+૩+
૩૭૮ +૩+૪=૩૭૬ ( આ ચિન્હ સરવાળાનું છે. = આ ચિનહ જવાબનું છે)
૨ અસત કલ્પનાએ ૪ વર્ગણનું ૧ સ્પર્ધક, ને ૪ સ્પર્ધકનું ૧ સ્થાન