________________
કમ પ્રકૃતિ.
મૂળ ગાથા પ–૬૦ મી. परघा उज्जो उस्ला - सायव धुवनाम तणु उवंगाणं पडिलोमा सायस्स उ, उक्कोसे जाणि समऊणे ॥५९॥ ताणि य अन्नाणेवं, ठिइबंधो जा जहन्नगमसाए हेठ्ठु जोयसमेत्रं परित्तमाणीण उ सुभाणं ॥ ६०॥
૩
ગાથા:-પરાઘાત, ઉદ્યોત, ઉચ્છવાસ, આતપ, નામની ધ્રુવ પ્રકૃતિ ૧૩, તથા ૫ શરીર, ૩ ઉપાંગ, ૧૫ અન્ધન, ૫ સંઘાતન એ ૪૫ પ્રકૃતિની અનુકૃષ્ટિ પ્રતિમ એટલે પશ્ચાનુપૂર્વી એ કહેવી, તથા શાતાવેદનીયની અનુકૃષ્ટિ ઉત્કૃષ્ટ સ્થિતિથી પાશ્ચાત્ય સ્થિતિઓમાં “તેસ અને અન્ય અનુભાગાધ્ય સ્થાના ” એ પ્રમાણે કહેવી પ
»
એ પ્રમાણે અશાતાના જઘન્ય સ્થિતિખન્ય સુધી “ તે સ અને અન્ય ” ( એ પ્રમાણે શાતાની અનુકૃષ્ટિ ) કહીને તેથી પૂ (પાશ્ચાત્ય) સ્થિતિમાં ઉશ્વેતવત્( શાતાની) અનુકૃષિકહેવી, તથા એ શાતાની અનુકૃષિને અનુરૂપ (તુલ્ય ) સવ પરાવત માન શુભ અનુકૂષ્ટિ કહેવી. ૬૦
ટીકાથ—પરાઘાત, ઉત્થાત, ઉચ્છવાસ, આતપ તથા શુભ વર્ણાદિ ૧૧, અનુલઘુ, ને નિર્માણ, એ ૧૩ નામકમ ની ધ્રુવપ્રકૃતિ, તથા ગાથામાં તનુ માત્ર કહેવાથી પણ શરીર, સઘાતન, ને અન્યન ગ્રહણ કરતાં ય શરીર, ૫ સઘાતન, ૧૫ અન્ધન, ૩ ઉપાંગ એ ૪૫ પ્રકૃતિની અનુકૃષ્ટિ પશ્ચાનુપૂર્વી એ કહેવી. તે આ પ્રમાણે.
એ ૪૫ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિમન્યે જે અનુભાગાધ્યવસાય સ્થાના છે તેના એક અસખ્યાતમા ભાગવતે શેષ સવ અને બીજા' પણ અનુભાગાધ્યવસાય સ્થાને એક સમયેાન ઉત્કૃષ્ટ સ્થિતિઅન્યમાં ( ઉપાન્ય સ્થિતિમન્યે ) પ્રાપ્ત થાય છે, ઉપાસ્ત્ય સ્થિતિઅન્ય જે અનુભાગાધ્યવસાય સ્થાન છે તેના એક અસખ્યાલમાં