________________
બંધનકર.
એ સ્થિતિઓમાંની અન્તિમસ્થિતિમાં જે અનુભાગાધ્યવસાયસ્થાના છે તેને એક અસંખ્યાતમા ભાગ વને શેષ સ અને ખીજા' પણ અનુભાગાધ્યવસાયસ્થાને તેથી ઉપરની સ્થિતિમાં વતે છે, આ ઉપરની સ્થિતિમાં પણ જે અનુભાગાધ્યવસાયસ્થાન છે તેના એક અસ ખ્યાતમા ભાગ વઈને શેષ સવ અને ખીજા પણુ અનુ ભાગાધ્યવસાસ્થાને તેથી ઉપરની સ્થિતિમાં વર્તે છે. એ પ્રમાણે ૫લ્યોપમના અસંખ્યાતમાભાગપ્રમાણુ સ્થિતિસ્થાના સુધી કહેવુ', અહિ' જન્મન્યાનુભાગમન્ય પ્રાયોગ્ય અન્તિમસ્થિતિસ્થાનગત અનુ. ભાગાધ્યવસાયસ્થાનાની અનુકૃષ્ટિ પરિસમાપ્તિને પામે છે, તેથી ઉપ રના સ્થિતિસ્થાનમાં જઘન્યાનુભાગમન્ય પ્રાયોગ્ય સ્થિતિસ્થાનથી દ્વિતીયસ્થિતિસ્થાનગત અનુભાગાધ્યવસાયસ્થાનની અનુકૃષિ પરિસમાપ્તિને પામે છે. એ રીતે ઉત્કૃષ્ટસ્થિતિ પર્યન્ત કહેવું.
૨૦
ઇલા વિચલિતુને નીચાળોપ ચ છુટ્ટી એટલે આ પૂતિ અનુકૃષ્ટિ તિય ચદ્દિક અને નીચાત્ર એ ૩ પ્રકૃતિને અંગે જાણવી. ત્યાં જે રીતે તિય ચગતિની અનુકૃષિ કહી તે રીતેજ તિય ચાનુપૂર્વીની અનુકૃષ્ટિ અને નીચગોત્રની અનુકૃષ્ટિ સ્વતઃ જાણી લેવી.
હવે ત્રસાદિચતુષ્યની અનુકૃષ્ટિ કહે છે,
મૂળ ગાથા ૬૪.સી.
तस बायर पज्जत्तग, पत्ते (य) गाण परघाय तुला उ ના વદાસજોડા–જોડી ફેટા જ સાધુળ ॥ ૬૪ ॥
ગાથાથ—ત્રસ, ખાદર, પાસ, ને પ્રત્યેક, એ ૪પ્રકૃતિયાની અનુકૃષ્ટિ પરાઘાતવત્ ૧૮ કાડાકોડી સાગરોપમ નીચે ખાકી રહે ત્યાં સુધી કહેવી, ને તેથી નીચેની સ્થિતિઓમાં શાતાવત્ અનુકૃષ્ટિ કહેવી. ટીકાથી ત્રસ, મકર, પર્યાપ્ત, ને પ્રત્યેક નામકમ ની અનુ