________________
૪
અધનકરણ.
ગાથા—નિયતન કડકથી એક નીચેની ને એક ઉપરની સ્થિતિમાં અનુક્રમે ઉત્કૃષ્ટ ને જઘન્ય અનુભાગ અન તગુણપણે ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવા, અને અન્તિમ નિવન કંડકની સ્થિ તિચેના ઉત્કૃષ્ટાન્નુભાગ અનન્તગુણુપણે નિરતર ( હેઠે ઉપર નહિ પણ અન‘તરાન તર૫ણે ) કહેવા.
kannnnnnnnnnAMMA
MARWA
ટીકા——તે નિવન ક'ડકની અન્તિમસ્થિતિના જધન્યાનુભાગથી જઘન્ય સ્થિતિને ઉત્કૃષ્ટ અનુભાગ અનન્તગુણુ છે. તેથી નિવર્તન કડકથી અનન્તર સ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ છે. તેથી જઘન્યાનન્તર દ્વિતીય સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટાન્નુભાગ અનન્ત ગુણ છે. તેથી ક'ડાત્તરવતિ દ્વિતીય સ્થિતિના જધન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી તૃતિય સ્થિતિસ્થાનના ઉત્કૃષ્ટાનુભાગ અનન્ત ગુણ છે, તેથી ક'ડકાત્તરવતિ તૃતિય સ્થિતિના જન્મન્ચાનુભાગ મન'તગુણ છે. એ પ્રમાણે એકેક સ્થિતિસ્થાન નીચેનુ' ને એકેક સ્થિતિસ્થાન ઉપરનું, તેમાં અનુક્રમે ઉત્કૃષ્ટ તે જઘન્ય અનુભાગ અનન્તગુણપણે ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિના જધન્યાનુભાગ અન‘તગુણુ થાય. અહિં અન્તમાં કડક પ્રમાણુ સ્થિતિના ઉત્કૃષ્ટાન્નુભાગ હજી કહ્યા વિના રહ્યો છે. શેષ સર્વ અનુભાગ (સર્વ સ્થિતિઓના અનુભાગ ) કહ્યા છે. ( હવે જેના ઉત્કૃષ્ટ અનુભાગ કહેવાયા નથી તેવી ક'ડક પ્રમાણુ સ્થિતિઓના ઉત્કૃષ્ટ અનુભાગ કહે છે. ) તેથી એટલે સર્વો ત્કૃષ્ટ સ્થિતિના જઘન્યાનુભાગથી કડક પ્રમાણુ સ્થિતિમાંની પ્રથમ સ્થિતિના ઉત્કૃષ્ટાનુભાગ અનન્તજીણુ છે. તેથી અનન્તર થિંતિના ઉત્કૃષ્ટાન્નુભાગ અનન્તગુણ છે. તેથી પણ ઉપરિતનસ્થિતિના ઉત્કૃષ્ટાન્નુભાગ અનન્તગુણુ છે એ પ્રમાણે નિરન્તરપણે ઉત્કૃ ટાનુભાગથી અન‘તનુજીપણું ચાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી કહેવુ' એજ વાત ગાથાથી કહે છે. ઘરમંદિર્ઘજીૉલો કડક પ્રમાણ એટલે પલ્યાપ્રમાસ ચૈતમ ભાગ પ્રમાણુ અન્તિમ સ્થિતિના ( ઉત્કૃષ્ટાનુભાગ) નિરન્તર અનન્તગુણુપણે કહેવે