________________
પ્રકૃતિ
અનુક્રમે અનન્તગુણ કહે. તેથી જે સ્થિતિસ્થાને ઘન્યાનુભાગ કહીને નિત્ય છે, તે સ્થિતિથી ઉપરના સ્થિતિસ્થાનમાં જઘન્યાનુભાગ અનતગુણ કહે. એ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ અનુભાગનું એક કંડક ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી “તે સર્વ અને અન્ય એ અનુકૃષિથી આગળનું જઘન્યાનુભાગ સંબંધિ કંડક પરિપૂર્ણ થાય. એમાં ઉત્કૃષ્ટ અનુભાગ શતપૃથકત્વ સાગરોપમ પ્રમાણુ સ્થિતિના કહેવાયા છે. તેથી ઉપર એક જઘન્યાનુભાગ અને પશ્ચાને એક ઉત્કૃમનુભાગ, ત્યાંથી પુનઃ એક ઉત્કૃષ્ટાનુભાગ, એ રીતે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જઘન્યાનુભાગ સંબંધિ પણ સ્થિતિ પરિસમાપ્ત થાય. અહિં ઉત્કથાનુભાગ સબધિ કંડક પ્રમાણે સ્થિતિ અદ્યાપિ પર્યન્ત કહા વિના રહી છે. ને શેષ સર્વ સ્થિતિ કહી છે. તેથી તે ઉલ્હાનુભાગ સંબંધિ કડક પ્રમાણ સ્થિતિમાં અનુક્રમે ઉત્કૃષ્ટનુભાગ અનન્તગુણ કહે. તેજ વાત ગાથાથી કહે છે–ાતોરિમાણી =જ્યાં સુધી ઉપરનું જઘન્યાનુભાગ સંબંધી કડક સમાપ્ત થાય. • અહિં તાત્પર્ય એ છે કે અનુક્રમે અનન્તગુણ અનન્તગુણપણે કહેવાયલી જઘન્યાનુભાગ સંબંધિ સ્થિતિના કંકથી ઉપર એકેક ઉછાનુભાગે કરીને અન્તરિત જઘન્યાનુભાગે ત્યાં સુધી કહેવા કે
જ્યાં સુધી તે સર્વ જઘન્યાનુભાળ કહેવાઈ રહે તદતર જે ઉત્કૃષ્ટીભાગ કેવલ કંડક જેટલા કહેવાના રહ્યા છે, તે પણ અનુકમે અનતરુણપણે ત્યાં સુધી કહેવા કે જ્યાં સુધી તે સર્વ ઉત્કૃષ્ટાનુભાગની સમાપ્તિ થાય. એ ગાથાર્થ કો. - હવે આ પરાવર્તમાન પ્રકૃતિની અનુકૃષ્ટિ શાતા અને અશાતાને અધિકારીને કહેવાય છે.
શાતાની ઉત્કૃષ્ટ સ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી અલ્પ છે. એક સમયે ઉત્કૃષ્ટ સ્થિતિને જઘન્યાનુભાગ પૂવીનુભાગ તુલ્ય છે. ત્યાંથી સિમન ઉત્કૃષ્ટ સ્થિતિને જઘન્ધાનુભાગ પણ પૂર્વનુભાગ