________________
કમપ્રકૃતિ.
૨૨૫ - ~-
~~ ~~~~~~~~ ~ ~~~~~ ~~~ - હવે શુભ પ્રકૃતિના અનુભાગની તીવ્ર મન્દતા કહેવા પ્રસંગ છે. ત્યાં પ્રથમ પરાઘાતનામકર્મની અધિક (અનતગુણ અનતગુણ) રીતે તીવમન્દતા કહેવાય છે. તે આ પ્રમાણે
પશઘાતની ઉત્કૃષ્ટસ્થિતિમાં જઘન્યપદે જઘન્યનુભાગ સર્વથી અલ્પ છે, તેથી સમાન ઉસ્મૃષ્ટિસ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ છે, તેથી સિમોન ઉત્કૃષ્ટ સ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ છે. એ રીતે પલ્યોપમાં સંખ્યતમભાગપ્રમાણુ સ્થિતિ વ્યતિક્રાન્ત થાય, અથ નિવત્ત કડક વ્યતિક્રાન્ત થાય ત્યાં સુધી કહેવું. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ, તેથી નિવર્તન કંડક નીચેની પ્રથમ સ્થિતિને જઘન્યાનુભાગ અનંતગુણ, તેથી સમયેન ઉત્કૃષ્ટ સ્થિતિને ઉત્કૃષ્ટ નુભાગ અનંતગુણ, તેથી નિવતનકડુંક નીચેની દ્વિતિય સ્થિતિને જઘન્યાનુભાગ અનંતગુણ છે. એ રીતે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી પરાઘાતની જઘન્યસ્થિતિને જઘન્યાનુભાગ અનન્તગુણ થાય. અહિં અત્તમાં કંડકપ્રમાણુ સ્થિતિને ઉત્થાનુભાગ હજી કહ્યા વિનાને રહ્યો છે. ને શેષ સર્વ કહે છે, તેથી જઘન્યસ્થિતિથી આરંભીને કંડક પ્રમાણુ સ્થિતિને અતિક્રમતાં જે અતિમસ્થિતિ આવે તેને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ કહે, તેથી નીચેની સ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે, તેથી પણ નીચેની સ્થિતિને ઉત્કૃષ્ટ અનુભાગ અનન્તગુણ છે. એ રીતે ત્યાં સુધી કહેવું કે ચાવત્ જઘન્યસ્થિતિને ઉત્કૃષ્ટાનુભાગ અનન્તગુણ છે.
આ પરાઘાતની અનુકૃષિવત્ પ શરીર-૫ સંઘાતન–૧૫ - ન્યન–૩ અગોપાંગ-પ્રશસ્તવદિ ૧૧-અગુરુલઘુ-ઉચ્છવાસ-આતપ-ઉત-નિમણુને નનામ એ ૪૫ પ્રકૃતિની અનુકૃષ્ટિ પણ કહેવી.
તથા રિમાળા વિશે પરાવર્તમાન પ્રકૃતિમાં કંઈક વિશેષ છે. તે આ પ્રમાણે છે–જે સ્થિતિમાં “તે સર્વ અને અન્ય ” એ ક્રમે અનુક્રમણિ કહેવાય છે તે સર્વ સ્થિતિને જઘન્ય
29.