________________
કર્મપતિ.
૨૧૯ નારક જીવના જઘન્યસ્થિતિબંધ તુલ્ય તિર્યંચગતિની સ્થિતિ સ્થાનમાં જે અનુભાગબધાધ્યવસાયરથાને છે, તેને એક અસર ખ્યાત ભાગ લઈને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયરથાને દ્વિતીય સ્થિતિબન્ધ પ્રારંભે વર્તે છે, તથા દ્વિતીય સ્થિતિબધે જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તેને એક અસંvયાતમે ભાગ વજીને શેષ સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસ થસ્થાને તૃતિય સ્થિતિ બન્યમાં વર્તે છે. એ રીતે પલ્યોપમા ખતમ ભાગ પ્રમાણ સ્થિતિસ્થાને સુધી કહેવું. અહિં જઘન્યસ્થિતિસ્થાન સંબંધિ અનુભાગાધ્યવસાય સ્થાનેની અનુકૃષ્ટિ પરિસમાપ્ત થાય છે. તેથી ઉપરના સ્થિતિસ્થાનમાં દ્વિતીય સ્થિતિગતાનુભાગાધ્યવસાયસ્થાની અનુકૃષ્ટિ પરિસમાપ્ત થાય છે. તેથી પણ ઉપરના સ્થિતિબન્યમાં તૃતિય સ્થિતિસ્થાનગતાનુભાગાધ્યવસાયસ્થાનેની અતુકૃષ્ટિ પરિસમાપ્ત થાય છે એ રીતે અભવ્ય પ્રાગ્ય જઘન્યસ્થિતિ બન્ધ સુધી કહેવું.
જ અણીય સમય ૩ મારે ફક્ત અભવ્ય પ્રાગ્ય જઘન્યસ્થિતિમથી ઉત્કૃષ્ટ સ્થિતિ સુધીની અનુકૃષ્ટિ અશાતાદનીયત કહેવી તે આ પ્રમાણે –
અભવ્ય પ્રાગ્ય જઘન્ય સ્થિતિબન્ધમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તે સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તેથી ઉપરની સ્થિતિમાં હોય છે. આ ઉપરની સ્થિતિમાં જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તે સર્વ અને બીજા પણ અનુભાગાધ્યવસાયસ્થાને તેથી ઉપરની (એટલે તૃતિય) સ્થિતિમાં હોય છે. એ પ્રમાણે શતપૃથકત્વ સાગરોપમ (સેંકડે સાગરેપમ) સુધી કહેવું આ સ્થિતિ પ્રાયઃ અભાગ્ય પ્રાગ્ય જઘન્યાનુભાગનન્ય વિષયક છે. ને આ (તિર્યંચગતિ) તે મનુષ્ય ગતિ સાથે પરાવતિ પરાવતિને બધાય છે. ને પરાવૃત્તબન્યમાં પ્રાયઃ મન્દ પરિણામ થાય છે, તેથી એ સ્થિતિ જઘન્યાનુભાગમધ ચુત સંભવે છે..