________________
31G
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
સ્થિતિઓમાં પણ જઘન્યસ્થિતિથી પ્રાર‘ભીને “તે સ અને અન્ય” એવા ક્રમે અનુકૃષ્ટિ કહેવી. ને એટલીજ સ્થિતિ શાતાથી પણપતિ પરાવતિ ને અધાય છે, અને પરાવૃત્તિ કરતે જીવ પ્રાયઃ મન્દ પરિણામી હાવાથી એ સ્થિતિયામાં જઘન્યાનુભાગમધના સભવ છે, તે અહિથી આગળના સ્થિતિખન્યમાં તે માત્ર અશાતાવેદનીય એકજ માંધી શકે છે ને તે પણ તીવ્ર પરિણામે આંધે છે માટે જશ્વન્યાનુભાગમધના સભવ આગળની સ્થિતિમાં નથી. તથા આવળ લમુપેન—તેથી ઉપરની સ્થિતિયામાં અનુકૃષ્ટિના ક્રમ જ્ઞાનાવરણાકિ વત્ 'તદે દેશ અને અન્ય. એ પ્રમાણે કહેવા. તે આ પ્રમાણે અશાતાના જાન્યાનુભાગમન્ધપ્રાયેાગ્ય સ્થિતિયામાંની જે અન્યસ્થિતિ તે સ્થિતિમન્યના પ્રારંભમાં જે અનુભાગાધ્યવસાયસ્થાના છે તેના એક દેશભાગ, તથા ખીજા' પણું અનુભાગાધ્યવસાયસ્થાના તેથી ઉપરના સ્થિતિઅન્ય પ્રારભમાં વર્તે છે, તેથી ઉપરના સ્થિતિમત્ત્વમાં પાશ્ચાત્ય સ્થિતિસ્થાન સમધિ અનુભાગાય્યવસાયસ્થાનાના એક દેશ અને ખીજા પણ અનુભાગાધ્યવસાય સ્થાના વતે છે. એ પ્રમાણે પત્યેાપમાસ ચૈતમભાગ પ્રમાણુસ્થિતિએ સુધી કહેવુ'. અહિં. જાત્યાનુભાગમન્ધપ્રાયોગ્ય અન્તિમ સ્થિતિ સબધિ અનુભાગાધ્યવસાયસ્થાનોની અનુકૃષ્ટિ પરિસમાપ્તિ પામે છે. તેથી પણ ઉપરના સ્થિતિમશ્વમાં જધન્યાનુભાગમન્ય પ્રાયેાગ્ય દ્વિતીયસ્થિતિઅન્ય સમધિ અનુભાગાધ્યવસાયસ્થાનાની અનુષ્ટિ પરિસમાપ્ત થાય છે. એ રીતે અશાતાની ઉત્કૃષ્ટસ્થિતિ સુધી કહેવુ. તથા ત્ત્વ પત્તિમાળીળ મધુમાળતરકદ્વિક-જાતિ ચસુષ્ક—અન્તિમ ૫ સ`ધયણ-૫ સ્થાન-કુખગતિને સ્થાવરદશક, એ ૨૭ પરાવર્ત્ત માન અશુભ પ્રકૃતિની અનુકૃષ્ટિ સ્વસ્વનામ ગ્રહ જીપૂર્વક અશાતાવેદનીયવત્ કહેવી.
ક્રમ પ્રકૃતિ
AAAAAAAAAA
AAAAAAAAAAAAAAAAAAAA
-૧ તદેદેશ એટલે તે અનુભાગાધ્યવસાયસ્થાનેમાંથી એક અસ ખ્યાતમા ભાગ વઈને કોષ સર્વ અનુભાગાધ્યવસાયસ્થાને
28