________________
કર્મપ્રકૃતિ,
ર૧
-
-
-
વતિને બંધાય છે. તેટલા પ્રમાણુનાં શાતા વેદનીયનાં સ્થિતિબંધ સ્થાનમાં “તે સર્વ અને અન્ય (બીજા પણ)” એ અનુક્રમ કહે, અને તેથી પણ પાશ્ચાત્ય સ્થિતિસ્થાનમાં ઉત નામકર્મના અનુષ્ટિ પ્રમાણે કહેવું. તે આ પ્રમાણે–અશાતાના જઘન્ય રિબન્યથી પશ્ચાતના સ્થિતિસ્થાને જે અનુભાગાધ્યવસાયસ્થાન છે તેમાંના કઈક ઉપરના (આગલના-ઉદ્ઘના) સ્થિતિબન્ધ સબ ધિનાં છે ને કઈક બીજા પણ છે. તેથી પણ પાશ્ચાત્ય સ્થિતિબન્ધમાં જે અનુભાગાધ્યવસાયંસ્થાને છે તેમાંનાં કંઈક ઉપરના સ્થિતિમાં સંધિનાં છે ને કંઈક બીજું પણ છે. આ અનુક્રમ પશ્ચાત પશ્ચાત્ સ્થિતિ સ્થાનેમાં ત્યાં સુધી કહે કે જ્યાં સુધી પલ્યોપમાસંખ્યતમ ભાગ પ્રમાણે સ્થિતિસ્થાને વ્યતિકાત થાય. ત્યાં અસાતાના જઘન્ય સ્થિતિ બન્યા તુલ્ય સ્થિતિ સ્થાને સબંધિ અનુંભાગાંધ્યવસાય સ્થાનેની અનુષ્ટિ પૂર્ણ થાય છે. તાત્પર્ય એ છે કે અશાતાના જઘન્ય સ્થિતિ બધે તુલ્ય સ્થિતિબન્ધ સ્થાને સંધિ અનુભાગાધ્યવસાય સ્થાને અસંખ્યાતમે અસંખ્યાતમાં ભાગ પશ્ચાત્ પશ્ચાત્તા એકેક સ્થિતિસ્થાને ન્યૂન ન્યૂન થતો હોવાથી પલ્યોપમા સંચમાગ પ્રમાણુ સ્થિતિઓ વ્યતિકાન્ત થયે છતે સર્વથા સમાપ્ત થઈ જાય છે. તેથી અશાતાના જઘન્ય અશ્વ સુલ્ય' સ્થિતિસ્થાનથી પાશ્ચાત્ય સ્થિતિસ્થાન સંબંધિ અનુભાગાધ્યસાથ સ્થાનાની અનુકૃષ્ટિ પપમાસંખ્યભાગ પ્રમાણુથી નીચેની સ્થિતિમાં સમાપ્ત થાય છે. એ પ્રમાણે શાતાની જઘન્ય સ્થિતિ સુધી કહેવું.
ઘઉં ઉત્તમ ૪ સુભાઈ અર્થાત જેમ શાતાદનીયની અનુકૃષ્ટિ કહી, તેમ મનુષ્યતિક, દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, સમચતુર,
૧ એસાતાના જઘન્યાનુભાગ પ્રાગ્ય સ્થિતિબધથી પશ્ચાત
૨ આ શાતા અશાતાની અનુકૃષ્ટિમાં પાશ્ચાત્ય શબ્દથી નીચેનું સ્થિતિસ્થાન જાણવું.
૩ જધન્ય સ્થિતિ બન્ધ તુલ્ય એટલે જઘન્યાનુભાગ પ્રાગ્ય જેટલાં સ્થિતિસ્થાને છે તેટલા પ્રમાણ