________________
બંધનકરણ. ~~~~~~~~~~~~~-~~-~------------~~-~વર્ષભનારાચ, સુખગતિ, સ્થિર, શુભ, સાભાગ્ય સુસ્વર, આદેય, ચશ, ઉચ્ચગેત્ર, એ સર્વ ૧૫ પરાવર્તમાન શુભ પ્રકૃતિએની સવનામ ગ્રહણ પૂર્વક અનુકૃષ્ટિ કહેવી : ' હવે અશાતાદનીયની અનુકૃષ્ટિ કહે છે– : , મૂળ ગાથા ૬૧ મી. नाणि असायजहन्ने-उदहि पुहुत्तंति ताणि अन्नाणि आवरण समुप्पेवं-परित्तमाणोण मसुभाणं ॥६१ ॥
ગાથાર્થ –અશાતાના વય સ્થિતિ બન્યથી શતપૃથકત્વ સાગરેપમ પ્રમાણ સ્થિતિબંધ સ્થાને સુધી “તે સર્વ અને અન્ય એ અનુક્રમથી અનુકૃષ્ટિ જાણવી, અને તેથી ઉપરની સ્થિતિઓમાં જ્ઞાનાવરણવત્ અનુકૃષ્ટિ જાણવી. તથા જેમ અશાતાની અનુકૃષ્ટિ છે તેવીજ રીતે સર્વપરાવર્તમાન અશુભ પ્રવૃતિઓની પણ અનુકૃષ્ટિ જાણવી.
ટીકાથ–અશાતાના જઘન્ય સ્થિતિબન્ધમાં જે અનુભાગવસાયસ્થાને છે, તે સર્વ અનુભાગાધ્યવસાયસ્થાને એક સમય અધિક રિતિબન્ધમાં પણ છે ને તેથી બીજા પણ છે. તથા દ્વિતીય, સ્થિતિબધે જે અનુભાગાધ્યવસાયસ્થાને છે તે સર્વે અને બીજી પણ અનુભાગાધ્યવસાયસ્થાને તૃતિયસ્થિતિબન્ધમાં છે. એ પ્રમાણે શત પૃથકવ (સેંકડે) સાગરેપમ પ્રમાણુ સ્થિતિ સ્થાને સુધી કહેવું. (અથવા શાતા વેદનીયની જેટલી સ્થિતિઓમાં અનુકૃષ્ટિને “તે સર્વ અને અન્ય” એ અનુક્રમ કહ્યો તેટલી અશાતા વેદનીયની
૧ આ સ્થાને “પૃથકત્વ” શબ્દ ૨૦૦ થી ૯૦૦ સુધીનીજ સંસાવાળ હોય એમ સંપૂર્ણ સમજાતું નથી, પરંતુ બહુત વાચક ગણીને “ઘણું સેંકડે સાગરેપમ” એવા અર્થમા સંભવે છે. (સર્વથા નિર્ણય બહુશ્રુતગમ્ય)