________________
રાર
અધનકરશુ.
થાય છે, તેથી અનંતર બીજા સ્થિતિબન્ધમાં દ્વિતીય સ્થિતિ સ’અધિ અનુભાગાધ્યવસાયસ્થાનાની અનુકૃષ્ટિ સમાપ્ત થાય છે. તેથીજ કહે છે કે વિચરણ હો વિચક્રિમ એટલે દ્વિતીય સ્થિતિખન્ય સખ'ધિ અનુભાગાધ્યવસાયેાની અનુકૃષ્ટિ, ત્યાંથી દ્વિતીય સ્થિતિખન્યું એટલે પ્રથમ સ્થિતિ સ`બધી અનુભાગાધ્યવસાયોની અનુકૃષ્ટિ જે સ્થિતિઅન્ય સમાપ્ત થઇ છે તે સ્થિતિમધથી ખીજા અન"તર સ્થિતિમધમાં સમાપ્ત થાય. તથા તૃતિય સ્થિતિબન્ધ સબધિ અનુભાગાધ્યવસાય સ્થાનાની અનુકૃષ્ટિ તેથી અન"તર તૃતિયસ્થિતિબન્ધ સમાપ્ત થાય, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી આપ આપણી ઉત્કૃષ્ટ સ્થિતિ આવે. તેજ વાત કહે છે કે મારાસ્તા પણં અર્થાત્ એ પ્રકારે ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધ સુધી જાણવુ
તથા ઉપઘાત નામકમ માં પણ તે પ્રમાણેજ અનુકૃષ્ટિ કહેવી કે જે પ્રમાણે જ્ઞાતિપ્રકૃતિની કહી. અનુકૃષ્ટિ એટલે અનુકણુ અથવા અનુવન એ ત્રણે એકાવાચક શબ્દો છે.
૧ અનુકૃષ્ટિ એટલે અનુ=પશ્ચાત્થી સૃષ્ટિ=કર્યું, ખેંચવુ અર્થાત્ પાશ્ચાત્યસ્થિનિબન્ધગત અનુભાગાધ્યવસાયસ્થાનાને આગળ આગળના સ્થિતિઅન્યમાં ખેચવા, પ્રરૂપવા.
પ્રકૃતિઓમાં અનુની સમાસ સ્થાપના આ પ્રમાણે.
.
ર.
"ઇત્યાદિ
સ્થિ॰ સ્થા॰ ૧૦–૧૧–૧૨–૧૩-૧૪-૧૫-૧૬-૧૭–૧૮-૧૯-૨૦-૨૧–૨૨
પલ્યાસ ખ્યતમભાગગ્નમાણુ સ્થિતિએ ૫
૨૩૨૪૨૫.
આ અનુકૃષ્ટિની સ્થાપનાનું વિશેષ સ્વરૂપ મતૃત સ્થાપનાનુસારે સમજવું. આ સ્થાપનામાં ૧૦–સમયાત્મક અલ. પ્રાયેા. જધ. સ્થિતિસ્થાન છે. ૧૧ સમયાત્મક દ્વિતિય સ્થિતિસ્થાન છે. ઇત્યાદિ. તથા ૧૦ સમયાત્મક પ્રથમ સ્થિતિસ્થાનથી ઉઠેલી લીટી રૂપ અનુષ્ટિ ૧૬ સમયાત્મક સ્થિતિસ્થાન સુધી આવીને બિંદુરૂપે સમાપ્ત થઇ ગઈ જાણવી. છાંત સત્ર.