________________
૧૮૨
બંધનકરણ,
તેથી તેની અપેક્ષાએ (અતિમ ત્રિસામયિક સ્થાનની અપેક્ષાએ) સર્વ પણ સર્વે હિંસામયિક સ્થાનો) અનન્તગુણવૃદ્ધિમાં જ પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે યવમધ્ય પ્રરૂપણા કરીને હવે ચતુસામયિકાદિ અનુભાગ સ્થાને અલ્પબદુત્વ દર્શાવે છે.
થોવાળિ સમાજ એટલે યવમધ્યરૂપ અષ્ટ સામયિક અનુભાગ સ્થાને સર્વથી અલ્પ છે, (કારણ કે) અતિ ચિરબન્ધકાલ એગ્ય અનુભાગસ્થાને અતિ અલપ જ હોય છે, ને એ હેતુથી પૂર્વોત્તર રૂપ ઉભયપાર્થવતિ સપ્ત સામયિકાદિ અનુભાગસ્થાને અસંખ્ય ગુણ છે, કારણ કે એ અનુભાગ સ્થાનેને બંધકાલ (આઠ સમયની અપેક્ષાએ) અલ્પ છે, ને (બન્ને સપ્તસામયિકસ્થાને) પરસ્પર
૧ આ યવમધ્ય પ્રરૂપણને સુગમતાથી સમજવા માટે અનુમાન ચવ ચાપનાં,
અનુભાગ સ્થિતિ વ.
( અથવા વર્તમાનજીવા~બહુવાપેક્ષાએ સતનિષા અs.) ( ગાથા ૪૬ થી. )
આ સ્થાપનામાં જે આ પ્રમાણે પ્રતિબદ્ધ બિંદુઓ છે. તેને નંબરવાર અનુભાગસ્થાને સમજવાં તથા આ યવના જે ૧૧ ભાગ પાડયા છે. તેમાં સર્વથી પ્રથમ ચતુઃસમયાત્મક ભાગ છે, એટલે સર્વે અનુભાગસ્થાનના ૧૧ નાના મોટા ભાગ પાડીએ તેમાંના પ્રથમ ભાગનું નામ ચતુસામયિક કહેવાય, તદનતર અનુક્રમે પંચ સામયિકાદિ ભાગ આ પ્રમાણે