________________
કમ પ્રકૃતિ.
૧૯૯
માણુ છે, ને સ્થાવર જીવામાં એક અન્તરથી (અન્તરવતિ સ્થાનાથી ) અસëગુણ અન્તરી પ્રાપ્યમાણુ છે.
ટીકા-બંતળિ નાનાન્તરાણિ એટલે નાના પ્રકારનાં દ્વિગુણવૃદ્ધિ ને દ્વિગુણુહાનિ એ એના અન્તરારૂપ જે ( અનુભાગ સ્થાનાના સમુદાયેારૂપ) અન્તરી તે ત્રસકાયજીવામાં આવલિકાના અસખ્યાતમાંભાગ પ્રમાણ પ્રાપ્યમાણ હોય છે.? અહિ’ પ્રશ્ન એ છે કે ત્રસજીવાવડે નિરંતર અધ્યમાન સ્થાનાજ માત્ર આવલિકાના અસખ્યાતમાભાગ પ્રમાણ છે એમ પૂર્વે કહ્યું છે, તે ત્રસજીવેામાં આવલિકાના અસખ્યાતમાભાગ પ્રમાણુ અન્તરી પ્રાપ્યમાણ ક્રમ હાય ? પૂર્વોક્ત રીતીએ તા એક પણ અન્તરની પ્રાપ્તિ ત્રસજીવોમાં નહાય. અહિ ઉત્તર એજ છે કે એમાં કોઈ વિશેષ નથી. કારણ કે પૂર્વે જે આવલિકાના અસાતમાભાગ પ્રમાણુ સ્થાનાની પ્રાપ્તિ (વસછવામાં ) કહી તે નિરન્તર અધપણાની અપેક્ષાએ કહી, તે અહિં તા (ત્રસળવાને બધાગ્ય સ્થાનની અપેક્ષા છે તેથી ) ' જો કે આવલિકાના અસખ્યાતમાભાગ પ્રમાણ સ્થાનાથી ખીજા સ્થાના જો કે વમાન સમયમાં અધાતાં નથી, પરંતુ કોઇ ક્રાઇ સમયે તે સ્થાને ત્રસ જીવે.માં બંધાય છે, ને ઉત્કૃષ્ટપદે તેમાં
૩
૧ એ દ્વિગુ વૃદ્ધિ વા એ દ્વિગુણુ હાનિનાં જે જે અન્તરાલ તે અન્તર કહેવાય છે. તે એક અન્તરમાં અસમ્બ્યુલેાકપ્રમાણ અનુભાગસ્થાના છે, તેવાં આવલિના અસંખ્યાતમાભાગ પ્રમાણ અન્તામા જેટલા અનુભાગમ્યાના છે તે સર્વ ત્રસજીવપ્રાયેાગ્ય છે. પ્રતિભાવઃ
૨ પૂર્વે એટલે ૪૫ મી ગાથામાં
૩ અર્થાત્ ૪૫ મી ગાથાને અનુસારે ત્રસવામાં અનુભાગસ્થાનની પ્રાપ્તિ ગણીએ તો એક પણુ અન્તરની પ્રાપ્તિ ન હોય કારણ કે એક અન્તરમાં અનુભાગાના તા અસખ્યણે કપ્રમાણુ છે તે ૪૫, મી ગાથામાં તા ત્રસજીવમાં આલિના અસખ્યાતમાભાગપ્રમાણુજ અનુભાગસ્થાના કહ્યા છે માટે.