________________
કમપ્રકૃતિ,
તેવી રીતે અનુભાગમન્થસ્થાનના નિમિત્તભૂત અધ્યવસાયમાં વર્તતા જીવોનું અલ્પબહુત પણ કહેવું. તે આ પ્રમાણે—
હિંસામયિકનુભાગબધસ્થાનના નિમિત્તભૂત એવા ઉત્કૃષ્ટ અધ્યવસાયમાં વર્તતા સર્વથી અલ્પ છે, તેથી જઘન્ય ચતુર સામયિકસ્થાનનિબન્ધનભૂત જઘન્ય અધ્યવસામાં વર્તતા જીવે અસંખ્યગુણ છે, એને ઉત્તરવતિ ચતુસામયિકથા નિબન્ધનરૂપ અધ્યવસાચેમાં વર્તતા છે પણ તેટલાજ છે. તેથી પણ અષ્ટ સામયિક નિબન્ધનભૂત અધ્યવસાયમાં વર્તતા સર્વ જી એસખ્યણ છે. તેથી પણ પૂર્વના પંચ ષટુ સપ્ત સામયિક નિબન્ધનભૂત અધ્યવસાયમાં વર્તતા સર્વ જી અસંખ્યગુણ છે. તથા ઉપરિતન પંચ ષ સમ સામયિક નિબન્ધનભૂત અધ્યવસાયમાં જીવે પણ તેટલાજ છે, તેથી પણ યવમત્તરવતિ સર્વ સ્થાનનિબન્ધન ભૂત અધ્યવસાયમાં વર્તતા સર્વ જીવ વિશેષાધિક તેથી પણ ઉત્તરતિ ચતુસામયિકથી જઘન્યચતુઃસામયિક પર્યત સર્વસ્થાનના નિબન્ધન ભૂત અધ્યવસાયમાં વર્તતા સર્વ જી વિશેષાધિક - છે, ને તેથી પણ સર્વ અનુભાગસ્થાનનિબન્ધનભૂત અધ્યવસાયમાં વર્તતા સર્વ જી વિશેષાધિક છે (ઈતિ છવાલ્પ બહુવ).
એ પ્રમાણે અનુભાગબધસ્થાનમાં અને તેના હેતુભૂત એવા અધ્યવસાચેમાં જે રીતે જ વર્તે છે તે રીતે પ્રરૂપણા કરીને હવે અનેક જીવી અપેક્ષાએ એકેક સ્થિતિસ્થાનાધ્યવસાયમાં કેટલાં કેટલાં અનુભાગબન્યાધ્યવસાયની પ્રાપ્તિ હોય તેનું નિરૂપણ કરવાને અર્થ કહે છે.
મૂળ ગાથા પર મો. एककम्मि कसायोदयसि लोगा असंखिया हॉति ठिइबंधष्ठाणेसु वि, अन्झवसाणाण ठाणाणि ॥५२॥