________________
ક્રમ પ્રકૃતિ,
૨૦૯
ટીકા :—પૂર્વકત આયુષ્ય સિવાયની અશુભ પ્રકૃતિના જઘન્ય સ્થિતિમન્ધથી પ્રારભીને પલ્યાપમના અસખ્યાતમાલાગ પ્રમાણુ સ્થિતિસ્થાનાને અતિક્રમતાં જે અનતર સ્થિતિસ્થાન આવે તેમાં અનુભાગમન્ધસ્થાના પ્રથમસ્થિતિમન્ધગતાનુભાગસ્થાનાથી દ્વિગુણુ થાય. ત્યાંથી આગળ પુનઃ પણ તેટલાં સ્થાને અતિક્રમીને આગળના સ્થિતિસ્થાનમાં અનુભાગસ્થાને દ્વિગુણુ થાય. એ રીતે વારંવાર ત્યાં સુધી કહેવુ" કે જ્યાં સુધી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાન આવે.
તથા પૂકિત આયુષ્ય સિવાયની શુભ પ્રકૃતિના ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનથી પ્રારંભીને પશ્ચાત પલ્યાપમના અસખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનાને ઉલ્લધીને જે અન ંતર સ્થિતિસ્થાન આવે તેમાં અનુભાગસ્થાના ઉત્કૃષ્ટસ્થિતિસ્થાનુભાગ સ્થાનેથી દ્વિગુણુ થાય. પુનઃ ત્યાંથી પણ પશ્ચાત્ પલ્યાપમાસખ્યતમભાગ પ્રમાણુ સ્થિતિસ્થાનાને ઉલ્લધીને અનતર સ્થિતિસ્થાનમાં અનુભાગ સ્થાન દ્વિગુણુ થાય. એ રીતે વારવાર ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જઘન્ય સ્થિતિસ્થાન આવે. એ શુભ તા અશુભ પ્રકૃતિનાં દ્વિગુણ વૃદ્ધિસ્થાના આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયરાશિ પ્રમાણ થાય.
તથા દ્વિગુણુ વૃદ્ધિસ્થાના સર્વાંથી અલ્પ છે, કારણ કે આવલિકાના અસખ્યાતમા ભાગના સમય પ્રમાણે માત્ર છે, તેથી દ્વિગુણુ વૃદ્ધિના એક અન્તરાલમાં સ્થિતિસ્થાના અસખ્યગુણુ છે, કારણ કે પલ્ચાપમના અસખ્યાતમા ભાગના સમયરાશિ પ્રમાણ એક અન્તરાલમાં સ્થિતિસ્થાને છે.
તથા ચારે પણ આયુષ્યની સÖજધન્યસ્થિતિમાં અનુભાગસ્થાના અલ્પ છે, તેથી એકસમયાધિક સ્થિતિખન્ધમાં અનુભાગસ્થાના અસભ્યગુણ છે, તેથી પણ દ્વિસમયાધિક સ્થિતિમત્ત્વમાં અનુભાગમન્ધસ્થાના અસભ્યગુણ છે, એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિઅન્ય સુધી કહેવું.
27