________________
૨૦૭
કર્મપતિ,
~~~ ~~~ ~~~~ દેવાનુપૂર્વનરાનુપૂર્વી-પરાઘાત-અગુરુલઘુ-ઉશ્વાસ-આતપાઉઘાત સુખગતિ–૧૦ ત્રસદશક-નિમણ-ઇન-ઉચગેત્ર એ ૬૯ પ્રકૃતિક એમાં અનુભાગબધા ધ્યવસાયસ્થાનની વૃદ્ધિ માર્ગણ વિપરીત રીતે જાણવી તે આ પ્રમાણે
સર્વોત્કૃષ્ટકષાદયે અનુભાગમળ્યાધ્યવસાયસ્થાને સર્વથી અલ્પ છે. તેથી ઉપાસ્ય કષાદયમાં વિશેષાધિક અનુભાગબન્યા વસાચે છે, તેથી તૃતિયાંતિમકષાદયમાં અનુભાગાધ્યવસાયે વિશેવાધિક છે. તેથી ચતુરાંતિમ કષાદયમાં અનુભાગાધ્યવસાયે વિશેવાધિક છે. એ પ્રમાણે સર્વજઘન્ય કષાદયસ્થાન સુધી કહેવું. (ઇતિ શુભપ્રકૃત્યનન્તરપનિધાવૃદ્ધિ)
હવે શુભ પ્રકૃતિમાં અનુભાગાધ્યવસાની થપનિધાની રીતીએ વૃદ્ધિ પ્રરૂપણ કહેવાય છે તે આ પ્રમાણે –
ઉત્કૃષ્ટ કષાદયસ્થાનથી પ્રારને અસખ્યપ્રમાણ પૂર્વવર્તિ કષાદયસ્થાને અતિક્રમીને જે અનંતર કષાદય સ્થાન આવે તેમાં અનુભાગબલ્વાધ્યવસાચસ્થાને, ઉત્કૃષ્ટકષાદય સ્થાન સંબધિ અનુવાગબધાધ્યવસાયસ્થાનોથી દિગુણ થાય. ત્યાંથી આગળ પુનઃ પણ તેટલાજ કષાદયસ્થાને અતિકમતાં જે અનંતર કષાદય સ્થાન આવે તેમાં અનુભાગ બળ્યાધ્યવસાય સ્થાને દ્વિગુણ થાય. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી જઘન્ય કષાલ્યસ્થાન આવે. પુના અંતરે આંતરે જે નાના પ્રકારનાં ત્રિગુણ વૃદ્ધિ હાનિનાં સ્થાને તે પણ આવલિકાના અસંખ્યાતમાભાગે જેટલા સમય તેટલા પ્રમાણમાં છે. એમાં શુભા તથા અશુભ પ્રકૃતિનાં આલિકાના અસંખ્યાતમાભાગના સમય પ્રમાણે જે અત્તરોત્તરવતિ દ્વિગુણવૃદ્ધિસ્થાને તે અલ્પ છે, ને તેથી એક દ્વિગુણ વૃદ્ધિને અન્તરે રહેલાં કષાદયસ્થાને અસંખ્યગુણ છે.
(ઈતિ સ્થિતિ બન્યાધ્યવસાયમાં અનુભાગમન્માષ્યવસાય
પ્રરૂપણ.)
.
*