________________
૨૦૫
અને વિશ બનવાન
બચાવમાં
સ્થિતિઅન્ય હેતુમાં કૃષ્ણદિલેશ્યા પરિણામરૂપ અનુભાગબન્યાશ્ચવસાયસ્થાને આપે છે, તેથી દ્વિતીયાદિ સ્થિતિબન્ધ હેતુભૂત કષાયે દયામાં અનુક્રમે વિશેષાધિક અધ્યવસાયસ્થાને ત્યાં સુધી કહેવાં કે જયાં સુધી ઉત્કૃષ્ટસ્થિતિબન્ધરથાન પ્રાપ્ત થાય. અર્થાત્ દ્વિતીય કષાદયમાં વિશેષાધિક, તેથી તૃતિય કષાદયમાં વિશેષાધિક, તેથી પણ ચતુર્થ કષાદયમાં વિશેષાધિક, એવી રીતે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી ઉત્કૃષ્ટષાદયરૂપ સ્થિતિબન્ધાદ્યવસાય સ્થાન આવે.
ટીકાર્ય–ગાથાર્થવત ઈતિ અનન્તપનિધા વૃદ્ધિમાગંણા) હવે પરપપનિધાએ વૃદ્ધિમાર્ગણ કહે છે. તે આ પ્રમાણે –
મૂળ ગાથા ૫૪ મી : गंतूणमसंखेजे, लोगे दुगुणाणि जाव उक्कोस आवलिअसंखभागो, नाणागुणवुहिठाणाणि ॥५४॥
ગાથાથ–પ્રથમ કષાયથી આરંભીને અસંખ્ય પ્રમાણુ અતિક્રમતાંજ અનતર કષાદય આવે તેમાં અનુભાગ અધ્યવસાયરથાને દ્વિગુણ હેય, એ પ્રમાણે ઉત્કૃષ્ટકષાદય આવે ત્યાં સુધી કહેવું, ને એ પર પરે પનિધામાં જે નાના ગુણવૃદ્ધિ અને નાના ગુણહાનિ તે આવલિકાના અસખ્યાતમાભાગપ્રમાણ છે.
ટીકાથ–જઘન્યકષાયોદયથી પ્રારંભીને અસંખ્યકાકાશ પ્રદેશપ્રમાણ કષાયદયસ્થાને અતિક્રમીને આગળ જે સ્થિતિ અન્યાધ્યવસાયસ્થાન આવે તેમાં જઘન્ય સ્થિતિ બન્યપ્રાચ અનુભાગાધ્યવસાયથી દ્વિગુણ અનુભાગાધ્યવસાયસ્થાને હોય છે. પુના પણ ત્યાંથી યુક્ત પ્રમાણુ સ્થિતિબન્ધાવસાયસ્થાને ઉલ્લંઘીને આગળના સ્થિતિબાધ્યવસાયસ્થાનમાં દિગુણ અનુભાગાધ્યવસાયે હેય. એ પ્રમાણે વારંવાર ત્યાં સુધી કહેવું કે જ્યાં