________________
૨૦૮
બંધનકરણું.
-
- -
-
- -
-
-
-
-
* હવે સ્થિતિ બન્યસ્થામાં અનુભાગબંધની પ્રરૂપણ કરાય છે. તે આ પ્રમાણે –
આયુ સિવાયની સર્વ પ્રકૃતિઓના સ્થિતિ બન્યસ્થાનમાં (કષાયેયમાં અનુભાગાધ્યવસાયસ્થાનવત્ ) અનુભાગમન્થસ્થાન કહેવાં તે આ પ્રમાણે–ત્યાં પૂર્વોક્ત આયુ સિવાયની સર્વ અશુભ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિમાં અનુભાગબસ્થાને અસંખ્ય લોક પ્રમાણ છે તે સર્વથી અલ્પ છે. તેથી દ્વિતીય રિતિબન્ધમાં અનુભાગબન્ધાસ્થાને વિશેષાધિક છે, તેથી તૃતિય સ્થિતિબન્ધમાં અનુભાગ બન્યસ્થાને વિશેષાધિક છે. એ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિમા સુધી કહેવું–તથા પૂર્વોક્ત આયુ સિવાયની શુભ પ્રકૃતિએની ઉત્કૃષ્ટ સ્થિતિમાં અનુભાગમસ્થાન અસમ્પલેક પ્રમાણ છે, તેથી ઉપાંત્ય સ્થિતિમાં અનુભાગસ્થાને વિશેષાધિક છે, તેથી દ્ધિ સમાન સ્થિતિ બન્યમાં અનુભાગસ્થાને વિશેષાધિક છે, તેથી પણ ત્રિસમોન સ્થિતિબન્ધમાં અનુભાગ સ્થાને વિશેષાધિક છે, એ પ્રમાણે સર્વ જઘન્યસ્થિતિ સુધી કહેવું.
એ પ્રમાણે અનન્તરપનિષા વૃદ્ધિપ્રરૂપણ કરીને હવે પર પરે પનિયા વૃદ્ધિપ્રરૂપણા કરે છે.
મૂળ ગાથા ૫૬મી. पल्लाऽसखियभागं, गंतुं दुगुणाणि आउगाणं तु थोवाणि पढमबन्धे ठिझ्याइ असंखयुणियाणि॥५६॥ - ગાથાર્થ –પલ્યોપમના અસયાતમાભાગ પ્રમાણ સ્થિતિ બન્યસ્થાને અતિક્રમતાં અનંતર જે જે સ્થિતિબંધિસ્થાન આવે તેમાં દિગુણ દ્વિગુણ અનુભાગાને થાય. તથા આયુષ્યના પ્રથમ સ્થિતિ બન્યમાં અનુભાગસ્થાને અલ્પ હોય ને.તદનતર દ્વિતીયાદિ સ્થિતિસ્થામાં અસંખ્યગુણ અસંખ્યગુણ અનુભાગરથાને હાય,