________________
૨૦૦
બધબકરહુ.
-તિમાં છે વિશેષાધિકપણું હોય છે, માટે યકત પ્રમાણ અનુભાગ
સ્થાને (અન્તરે) ની પ્રાપ્તિ ત્રસમાં વિધવાની સંભવતી નથી. ' ' તથે સ્થાવર છમાં ત્રસકાય પ્રાગ્ય એક અન્તરથી અસર
ચેયગુણ નાનારૂપ અન્તરે પ્રાપ્ત થાય છે. તાત્પર્ય એ છે કેત્રસકાયિક જીના બે દ્વિગુણવૃદ્ધિ અથવા બે દ્વિગુણહાનિના એક અત્રમાં જેટલાં અનુભાગ સ્થાને છે તેથી અસંખ્યગુણ અત્તરની 'પ્રાપ્તિ સ્થાવરકાય જેમાં છે.
અહિં વસજીવપ્રાગ્ય દ્વિગુણ વૃદ્ધિ હાનિનાં અન્તરે સર્વથી અલ્પ છે, તેથી એક દ્વિગુણ વૃદ્ધિ વા હાનિના અંતરાલમાં રહેલાં અનુભાગ સ્થાને અસંખ્યગુણ છે, એ વિષક્ષા ત્રસપ્રાગ્ય કહી–સ્થાવર છે સંબંધિ અનુભાગ સ્થાનની વિવફા આ પ્રમાણે-બે દિગુણવૃદ્ધિ વા દ્વિગુણ હાનિના એક અન્તરમાં રહેલાં અનુભાગસ્થાને સર્વથી અલ્પ છે, ને તેથી દ્વિગુણ વૃદ્ધિ વા હાનિનાં અન્તરે પુનઃ અસંખ્યગુણ છે.
(ઈતિ વૃદ્ધિ પ્રરૂપણ)
હવે ચાનાથ પ્રરૂપણ કરાય છે તે આ પ્રમાણેચવશ્ય રૂપ અણસામયિક અનુભાગ સ્થાને શેષ સ્થાનેની અપેક્ષાએ અસંખ્યાતમાભાગ માત્ર છે, તથા ચમધ્યથી પૂર્વનાં સ્થાને અલ્પ છે ને તેથી થવમધ્યથી ઉપરનાં સ્થાને અસગુણ છે. કહ્યું છે કે
जवमञ्झे गणाई, असंखभागो उ सेसठाणाणं हेम्मि होति थोवा, उपगिम्मि असंखगुणियाणि ॥ १ ॥
(પંચસંગ્રહ) ગતાથ. (ઈતિ યવમધ્ય પ્રરૂપણા)