________________
બંધનકરણ.
પ્રાપ્ત થાય, તેથી જઘન્યાનુભાવસ્થાનથી આરંભીને યાવત્ અસંખ્ય-. લોક પ્રમાણુસ્થાને અતિકએ જે અનુભાગ સ્થાન આવે તેમાં બધેકપણે વર્તતાજી દ્વિગુણ એટલે બમણું હેય છે. ત્યાંથી આગળ પુનઃ પણ તેટલાં સ્થાને અતિકમતાં અનંતર જે સ્થાન આવે તેમાં બન્યકપણે વર્તતા દ્વિગુણ થાય. એ પ્રમાણે દિગુણ વૃદ્ધિ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી યવને મધ્યભાગ આવે. ત્યાંથી અસંખ્યલેકપ્રમાણુસ્થાને અતિક્રમતાં જે સ્થાન આવે તેમાં યવમધ્યાનુભાગસ્થાન બંધક જીથી દ્વિગુણહીન જીવે છે. ત્યાંથી આગળ પુનઃ પણ તેટલાં સ્થાને અતિકમતાં જે સ્થાન આવે તેમાં બધૂકપણે વર્તતા છ દ્વિગુણહીન હોય છે, એ પ્રમાણે દ્વિગુણહાનિ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી શ્વસ્વપ્રાગ્ય સર્વોત્કૃષ્ટ અનુભાગસ્થાન આવે,
(હવે એ દ્વિગુણવૃદ્ધિહાનિરૂપ અનુભાગસ્થાને કેટલા છે? તે કહે છે.)
! ! !
મૂળ ગાથા ૪૮ મી.
नाणंतराणि आवलिय, असंखभागो तसेसु इयरेसुं एगतरा असंखिय-गुणाई ठाणंतराइं तु॥४८॥
ગાથાથ–સકાયછમાં આવલિકાના અસંખ્યાતમા , ભાગ પ્રમાણુ (વૃદ્ધિ હાનિને અપાંતરાલે રહેલાં) અન્તરા પ્રાપ્ય
* ૧ ટીકામા શિવ ઉઠ્ઠા મતિ એ પાકમાં વૃદ્ધા શબ્દ સાધિક વાચક નથી. અર્થાત “દિગુણ અધિક” એ અર્થ કરવાને માટે વૃદ્ધા શબ્દ નથી. પરંતુ પૂર્વસ્થાનાઅપેક્ષાએ “દિગુણ જેટલા અધિક” જી સુચવવાને માટે છે, ૫ ૨ અહિં
કહેવાથી એમ સંભવે છે કે યવમધ્યાન ભાગથી ઉત્તરવર્તિ અષ્ટસામયિકાદિ ૭ વિભાગના અનિતમ અન્તિમ સ્થાની હશે.