________________
-
બંધનકરણ,
હવે નાનાજીવકાલ પ્રરૂપણ કહે છે.
વાઈિત્યાદિ–અર્થાત્ અનેક જીવડે મધ્યમાન એકેક અનુભાગ સ્થાન કેટલા કાળ સુધી અવિરહિત પ્રાપ્ત થાય? એ પ્રશ્ન થયે છતે ઉત્તર-અપાય છે કે, અનેક ત્રસ જી ત્રસપ્રાગ્ય એકેક અનુભાગ બન્ધસ્થાનમાં જઘન્યથી ૧ સમય ને ઉત્કૃષ્ટથી page=એટલેજ કાળ અર્થાત્ પૂર્વે કહ્યા પ્રમાણે આવલિકાના અસંખ્યાતમાભાગ જેટલા કાળ સુધી નિરન્તર બધકપણે પ્રાપ્ત હોય છે. તદન તર અવશ્ય તે સ્થાન અંધશૂન્ય થાય છે એ ભાવાર્થ છે. અહિં તાત્પર્ય આ પ્રમાણે છે–એકેક ત્રસ પ્રાગ્યાનુભાગ બન્યસ્થાન બીજા બીજા ત્રસજીવડે નિરંતર અધ્યમાન હોય તે જઘન્યથી એક વા બે સમય સુધી, અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસમાતમાભાગ જેટલા કાળ સુધી નિરતર બધ્યમાનપણે હોય છે.
દિશાનિર્ચ ઈતિ=સ્થાવર પ્રોગ્ય એકેક અનુભાગમા સ્થાને નાનાવિધ એકે દ્વિયજી નિત્ય અર્થાત્ બધિકપણે સર્વકાળ અવિરહિત પ્રાપ્ત થાય છે. તે એકેન્દ્રિય પ્રાયોગ્ય સ્થાન કદાચિત કાળે પણ અંધશન્ય થતું નથી અહિં પણ તાત્પર્ય એજ છે કેસ્થાવર પ્રાગ્ય એકેક અનુભાગસ્થાન અન્ય અન્ય સ્થાવર જીવડે નિરન્તરયણે સદાકાળ બંધાતું રહે છે, પરંતુ કંઈ પણ કાળે બંધ શૂન્ય થતું નથી. '
એ પ્રમાણે નાના છની અપેક્ષાએ કાળ પ્રરૂપણ કરીને હવે વૃદ્ધિ પ્રરૂપણને પ્રસંગ હોવાથી તે કહેવાય છે. ત્યાં અનુયોગ છે તે આ પ્રમાણે ૧ -અનંતરે પનિધા રુ પરંપરે પલિધા એ એમાંથી પ્રથમ અનન્તરપનિયા પ્રરૂપણ કહે છે.
' સૂળ ગાથા ૪ મી.. थोवा जहन्नठाणे, जा जवमझं विसेसओअहिया एसो हीणा उको, सगतिजीवा अणुतरओ॥ ४६॥.