________________
૧૪
બંધનકરણ,
ક
.
SeaNAVAMANAN
ગાથાર્થ–એકેક અધ્યવસાયસ્થાને સ્થાવર જીવે અનંત વર્તે છે ને ત્રસ જીવે અસંખ્ય વાત છે. પુનઃ સજીવપ્રાચ અધ્યવસાયસ્થાનોમાં અસલોકપ્રમાણુ અતર રહે છે, ને સ્થાવરજીમાં અનુભાગાધ્યવસાયનું અતર નથી.
ટીકાર્થ-સ્થાવરજીને બધપ્રાગ્ય અનુભાગસ્થાનમાં પ્રત્યેક સ્થાનમાં અનન્ત સ્થાવરજી બધકપણે વર્તે છે, અને ત્રાસ પ્રાગ્યસ્થાનેમાંના એકેક સ્થાનમાં ત્રસ જીવે જઘન્યથી એક વા બે ને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા અસખ્યાત વર્તે છે.
(ઈતિ પ્રતિસ્થાને છવપ્રમાણપ્રરૂપણા) હવે અન્ડરસ્થાનપ્રરૂપણા કહે છે તે આ પ્રમાણેorલિન ઇત્યાદિ એટલે ત્રસજીને અસંખ્ય કાકાશપ્રમાણ અનુભાગસ્થાનાનું અતર છે અર્થાત્ એટલાં અનુભાગ સ્થાને બંધાતાં નથી. એનું તાત્પર્ય આ પ્રમાણે છે–ત્રસમાયોગ્ય જે અનુભાગધસ્થાને ત્ર- *
જીવને બંધ પ્રત્યે પ્રાપ્ત થતાં નથી તે જઘન્યપદે એક વા બે ને ઉત્કૃષ્ટપદે અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણે છે. અને સ્થાવર પ્રાયોગ્ય રસ્થાનમાં અન્તર પડતું નથી, કારણ કે સ્થાવર પ્રાયોગ્ય સ સ્થાને સદાકાળ સ્થાવર જી વડે મધ્યમાન પ્રાપ્ત થાય છે. તે કેવી રીતે જણાય? એમ જે પૂછતા હે તે કહીએ છીએ કે અહિં સ્થાવર છ અનત છે, ને સ્થાવરેને બંધ પ્રાગ્ય સ્થાને પુનઃ અસંખ્યાત જ છે તેથી અન્તર પ્રાપ્ત થતું નથી.
(ઈતિ અન્તરસ્થાનપ્રરૂપણ). ૧ નંબરવાર (પક્તિબદ્ધ) સ્થાપન કરેલા અધ્યવસાયમા (પતિમથી ) જે અંતર પડે તે પણ પંકિતબદ્ધ અંતર ગ્રહણ કરવું પરંતુ છૂટક છૂટક બંધ સ્થાનના સમુદાયની અપેક્ષાએ આ અન્તરપ્રરૂપણ ન જાણવી. યથા ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આ સ્થાપનામા જે પાતળા શૂન્ય છે તે બધશન્યસ્થાનદર્શક એટલે અન્તરૂપ છે.