________________
*પ્રકૃતિ..
૧૯૩
• જીણુ છે, તે કારણથી સપ્ટેઝુણાધિક સ્થાનેથી અસ ધ્યેય ગુણા'બ્રિકસ્થાના અસખ્યાં છે.
તેથી પણ મન તગુણવૃદ્ધિસ્થાના અસ યંશુ છે તે કેવી રીતે એમ જો પૂછતા હૈ તા કહીએ છીએ કે અહિ પ્રથમ અનતગુણાબ્રિકસ્થાનથી આર્લીને જ્યાં સુધી ષત્થાનકની પરિસમાપ્તિ થાય ત્યાં સુધીનાં સર્વે પણ સ્થાના અનન્તગુણાધિક છે તે આા પ્રમાણે જો પ્રથમ અનતગુણાયિકસ્થાન પૂના અનતર સ્થાનની અપેક્ષાએ ન'તગુણ થયેલુ' છે, તેા ઉત્તરવતિ અનતભાગાધિકાર્ત્તિ ( ૬ એ સ્થાના ) તેની અપેક્ષાએ અવશ્ય અનતગુણાધિક થાય છે, પુનઃ જેટલાં સ્થાના પ્રથમ અતિક્રસ્યાં છે તેટલાં સ્થાન અન્તરે અન્તરે રહેલાં અન`તગુણાધિક સ્થાનાના પ્રત્યેક અન્તરમાં પ્રાપ્ત થાય છે ને તે અન્તરો કડક પ્રમાણુ છે, તેથી પૂર્વોક્ત અસ'ચેંચગુણાધિક સ્થાનાથી અનન્તગુણાધિકસ્થાના અસખ્યગુણ થાય છે.
એ પ્રમાણે અલ્પમહત્વપ્રરૂપણા કરી, ને તે કરવાથી અનુભાગ અન્યસ્થાના પણ કહ્યાં, અને હવે એ બન્ધસ્થાનામાં જીવ નિષ્પાદપણે જે રીતે વર્તે છે તે પ્રરૂપણા કરવા ચેાગ્ય છે. તેમાં આઠ અનુયાંગદ્વાર છે. તે આ પ્રમાણે—
૧ પ્રતિસ્થાને જીવપ્રમાણપ્રરૂપણા
૫ વૃદ્ધિપણા
૨ અન્તસ્થાનપ્રરૂપણા ૩ નિરન્તરસ્થાનપ્રરૂપણા
૬ યવમધ્યપ્રરૂપણા છ સ્પર્શનાપ્રરૂપણા
૪ નાનાજીવકાલપ્રમાણુપ્રરૂપણા
૮ અપમહુવપ્રરૂપણા
એ આઠે અનુયાગમાં પ્રથમ એકેક સ્થાને નાના જીવ પ્રમાણ પ્રરૂપણા કરાય છે.
મૂળ ગાથા ૪૪ મી.
थावरजीवा ऽणता, एक्केके तसजिया असंखेजा જોળાત્તિમસવુંના, અંતરમદ્દ થાવરેનસ્થિ ॥ ૪૪ ॥
25