________________
કર્યપ્રકૃતિ.
૧૮૧
-
--
--
--
-
-
-
------
--
બીજું મૂળ સંખ્યયભાગાધિકસ્થાન તે સાધિક બે સખે ભાગે કરીને અધિક જાણવું, ત્રીજું સાધિક ત્રણ સંયભાગે કરીને અધિક, ને શું સાધિક ચાર સંખ્યયભાગે કરીને અધિક જાણવું, એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધી અન્તરે રહેલાં મૂળ સંખ્યયભાગ વૃદ્ધિસ્થાને ઉત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ થાય.
એ સર્વ (મૂળ સંખ્યયભાગ સ્થાને) અને એકેક મૂળ સ્થાનના અન્તર અન્તરમાં જેટલાં (અન્ય) સ્થાને છે, તે સર્વેમાં એક સવાંતિમ સ્થાન સિવાયનાં સર્વે પણ સ્થાને સંખ્યયભાગ વૃદ્ધિવાળાં જાણવા, કારણ કે એ ઉત્કૃષ્ટ સં૫ખ્યાત અસંખ્યભાગ વૃદ્ધિસ્થાન સંખ્યયગુણ થાય છે. અર્થાત દ્વિગુણ થાય છે. માટે એ અતિમસ્થાન સ યભાગ વૃદ્ધિની ગણત્રીમાંથી ત્યાગ કરાય છે. તથા અહિં જેટલાં અસંખ્યયસાગાધિસ્થાને પૂર્વે કહ્યા તે સર્વ
હેલા ચેગડાથી પૂર્વનાં ૧૦૦ સ્થાને, તે પહેલાં ત્રગડાની પૂર્વના એકડા રૂપ અનંતભાગાધિક; પરંતુ પ્રસ્તુત પ્રરૂપણામાં અસંખ્યભાગાધિક સ્થાનથી) સંખ્યાતભાગ અધિક છે. ને ૪ ત્રગડારૂપ ૪ સ્થાને મૈલ સંખ્યયભાગાધિક જાણવાં ઇતિભાવઃ
૧ કહેવાને ભાવાર્થ એ છે કે પ્રથમ સખે ભાગાધિકસ્થાનથી પૂર્વના અનંતર જે અનંતભાગાધિકસ્થાન (ષટ્રસ્થાનકવક્તવ્યતાપેક્ષાએ પરંતુ પ્રસ્તુત અધિકારપેક્ષાએ નહિ) તેથી આગળનાં પ્રથમ સંખ્યભાગ વૃદ્ધિસ્થાનથી યાવત અનારાનારવર્તિ એનસર્વોત્કૃષ્ટ સંખ્યાત પ્રમાણ સંખ્યયભાગ હિઓમાં એકેક સખ્યાતમાગ વધતો જતો હોવાથી ઉત્કૃષ્ટ સંખ્યાતમી સંયભાગવૃદ્ધિમાં બીજે સંપૂર્ણ સંખ્યાતરાશિ વધી જતાં દિગુણ વૃદ્ધિ થઈ જાય છે. જેમકે ૧૦૦ એ ઉત્કૃષ્ટ સંખ્યાતરાશિ છે. તે ૧૦૦૦ અનુભાગ સ્થાન છે, તથા ૪ એ સંખ્યાતમે ભાગ છે. તે પ્રથમ -સ્થાન સુધી સખ્યાતભાગવૃદ્ધિ ચાલુ રહે પરંતુ ૧૦૦ મે સ્થાને તે ૨૦૦૦
સ્પર્ધક થતાં દિગુણવૃદ્ધિજ થાય માટે ઉત્કૃષ્ટ સંખ્યામારૂપ સર્વાનિતમસ્થાનને સંખ્યયભાગની ગણત્રીમાંથી ત્યાગ કરાય છે.