________________
કર્મપ્રકૃતિ.
૧૮૯ એકેક અસંખ્યગુણાધિક સ્થાનથી પૂર્વે સંખ્યયગુણાધિક સ્થાને કંડક કંડક માત્ર પ્રાપ્ત થાય છે, તે કારણે કંડકથી ગુણાકાર કરે, ને અસંખ્ય ગુણાધિકસ્થાનના કડકથી ઉપર એક કંડક પ્રમાણુ સંખ્યયગુણાધિક સ્થાને પ્રાપ્ત થાય છે, ને તદનતર અસંખેચગુણધિક નહિ પણ અનન્તગુણાધિક સ્થાન પ્રાપ્ત થાય છે ને અહિં જે સંખ્યયગુણાધિક સ્થાને વિચાર ચાલે છે તે પ્રથમ અનન્તગુણાધિકસ્થાનથી પૂર્વે અસગુણાકધિસ્થાનની અપેક્ષાએ છે, પરંતુ તેથી (પ્રથમાનતગુણાધિકસ્થાનથી) આગબનાં (સંગેય ગુણધિક) સ્થાને ના વિચારને પ્રસંગ નથી. તે કારણે (કંડક ગુણકારથી) ઉપર એક કંડકને અધિક પ્રક્ષેપ થાય છે. એ પ્રમાણે સંખ્યયભાગકિસ્થાનના અસંખ્ય ગુણાકારનો વિચાર પણ એ રીતે જ જાણ. એ પ્રમાણે અનન્તપનિધાએ અલ્પાબહત્વની પ્રરૂપણા કરીને હવે પરંપરપનિધાની રીતીએ તે અલ્પમહત્વ પ્રરૂપણા કરતાં કહે છે કે – - રિકવરી મિરર ઈતિ એટલે ઈતર અથૉત્ પર પરેપનિધામાં અનોપનિધત ક્રમથી વિપતિ વિવફા જાણવી. (ને તેથીજ) અહિં અલ્પબહુવને પ્રારંભ આદિમ (એટલે ૬ માંની પહેલી) વૃદ્ધિથી કરો. તે આ પ્રમાણે-અન્તભાગાધિકથાને સર્વથી અલ્પ છે. કારણ કે પ્રથમ અનુભાગસ્થાનથી આરંભીને અનન્તભાગાધિસ્થાને ૧ કડક માત્ર પ્રાપ્ત થાય છે, પરંતુ અધિક નહિ. તેથી અસંખ્યભાગાધિક સ્થાને અસંખ્યગુણ છે, તે કેવી રીતે? એમ ને પૂછતા હે તે કહીએ છીએ કે અનન્તભાગાધિક કડકથી ઉપરનું પ્રથમ અસંખ્યયભાગાધિકસ્થાન જે પાશ્ચાત્ય કડકના પૂર્વ કંડકના) અન્તિમસ્થાનની અપેક્ષાએ અસંખ્યભાગ વહે અધિક છે તે તેથી ઉપરનું પહેલું અનન્તભાગાધિકસ્થાન તેની (પૂર્વ કંડક્કાંતિમસ્થાનની) અપેક્ષાએ અવય અસંગભાંગધિક થાય, ને એ અનન્તભાગવૃદ્ધિસ્થાન (માં અનતભાગાધિકપણું) તે પ્રથમ અર્સપેયભાગાધિકસ્થાનની અપેક્ષાએ છે (પરંતુ) અનન્ત ભાગાધિક