________________
૧૮૮'
બધનકરણ
-
-
--
-
-
-
-
-
મહતું અને
સાહિ ત =
પ્રકાર છે,
ગાથાર્થ –અનન્તગુણ વૃદ્ધિ સ્થાનેને આદિમાં રાખીને પ્રસ્થાનું પૂર્વીએ અનંતાનંતર વૃદ્ધિમાં અસંખ્યગુણ અ૫હત્વ કહેવું. અને ઈતર પર પરે પનિધામાં અનન્તપનિધાથી વિપરીત ક્રમ જાણ, અને સંખ્યગુણવૃદ્ધિ તથા સખ્યભાગવૃદ્ધિમાં સંખ્યગુણરૂપ અNબહુત કહેવું.
ટકાથ-અહિં અ૫બહુત પ્રરૂપણ બે પ્રકારે છે, જે અનંતરે પનિધા ને ૨ જી પરંપરે પનિધા, ત્યાં એક ષસ્થાનકમાં "અતિમસ્થાનથી આરંભીને પશ્ચાતુપૂર્વીએ અને તોપનિધા પ્રરૂપણા કરાય છે. અનન્તગુણ વૃદ્ધિનાં સ્થાનેને આદિમાં રાખીને શેષ સ્થાને અસંખ્યગુણ અસંખ્યગુણ કહેવાં તે આ પ્રમાણે-અનન્તગુણ વૃદ્ધિ સ્થાને સર્વથી અલ્પ છે. કારણ કે તે માત્ર કંક પ્રમાણુજ છે. તેથી અસંખ્યગુણ વૃદ્ધિ સ્થાને અસખ્યગુણ છે. એમાં ગુણકાર કેટલે? તે કહીએ છીએ કે કંડક પ્રમાણુથી ગુણાકાર કરી એક કંડકને પક્ષેપ કરે તેટલે ગુણક રાશિ છે. (અહિં ગુણક રાશિ તે માત્ર કડક પ્રમાણ જ છે). જે એમ પૂછતા છે કે તે કેવી રીતે જણાય? તે કહીએ છીએ કે અહિં એકેક અનતગુણાધિક સ્થાનથી પૂર્વે પૂર્વે કંડકકંડક પ્રમાણુ અસંખ્યગુણવૃદ્ધિ સ્થાને છે તે કારણથી કંડક રાશિ એટલે ગુણક રાશિ છે. પુના અનન્તગુણવૃદ્ધિ કડકથી ઉપર કડકમાત્ર અસંખ્યગુણવૃદ્ધિસ્થાને છે, પરંતુ અનન્તગુણવૃદ્ધિસ્થાન નથી. તેથી તે ઉપરનું એક કંડક વિશેષાધિક જાણવું, તે અસંખ્યગુણધિકસ્થાનેથી સંખ્યયગુણાધિકસ્થાને અસંખ્યગુણ છે, તેથી પણ સંખ્યયભાગાધિકસ્થાને અસંખ્યગુણ છે, તેથી પણ અસં
ભાગાધિકસ્થાને અસંખ્યગુણ છે, તેથી પણ અનન્તભાગાધિસ્થાને અસંખ્યગુણ છે. ગુણાકાર સર્વત્ર કંડકપ્રમાણુ જાણો, ને ઉપર એક કડક અધિક જાણવું. તે આ પ્રમાણે –
૧ આ સ્થાને મૂળ ૬ વૃદ્ધિની અપેક્ષા હોવાથી અન્તિમસ્થાન એટલે છ અન્તગુણવૃદ્ધિરૂપ સ્થાન જાણવું પરંતુ સર્વતિમ જે અનન્તસાગાધિક સ્થાન છે કે નહિ. ( ૨ “ ગુણક ” એ શબ્દથી અહિં “ ગુણાકાર અર્થ જાણુ. ”