________________
કમ પ્રકૃતિ.
૧૫
-
-
-
-
.
.
હવે નિરન્તરસ્થાનરૂપણ કહેવાય છે.'
મૂળ ગાથા ૪૫ મી. आवलिअसंखभागो, तसा निरंतर अहेग ठाणंमि नाणाजीवाएवइ, कालंएगिदियानिच्च ॥ ४५ ॥
ગાથાર્થ –કસ છવડે નિરતર બધ્યમાન સ્થાને આવલિકાના અસંખ્યાતભાગ પ્રમાણ છે, અને નાના વ્યસની અપેક્ષાએ એક સ્થાનમાં બંધકાળ પણ એટલેજ છે, અને સ્થાવર પ્રાયોગ્ય એકેક અનુભાગસ્થાનમાં એકે દ્વિયજીવ નિત્ય એટલે સર્વકાળ બંધકપણે વર્તે છે.
ટીકા–અહિ રણા શબ્દમાં તૃતિયા વિભક્તિના અર્થમાં પ્રથમાવિભકિત આવી છે (માટે અર્થ તૃતિયાને અનુસરતે કરે). માટે (રસપ્રાયોગ્ય સ્થાને) ત્રસ જીવડે બધ્યમાન સ્થાને નિરનર (કેટલાં છે તે કહેવ) તાત્પર્ય એ છે કે-નસ છ વડે નિરન્તર બધ્યમાન અનુભાગસ્થાને જઘન્યથી એક બે વા ત્રણ અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાભાગ પ્રમાણ છે. તે કેવી રીતે જણાય? એમ જે પૂછતા હે તે કહીએ છીએ કે–ત્રસ જીવે અલ્પ છે, ને પુનઃ ત્રસ પ્રાગ્ય સ્થાને અસંખ્ય છે, તેથી ત્રસ જી વડે સર્વ સ્થાને અનુક્રમે નિરન્તર બેધ્યમાનયણે પ્રાપ્ત થતાં નથી, પરંતુ ઉત્કૃષ્ટથી પણ આવલિકાના અસંખ્યાતમાભાગ માત્રજ બર્થમાનપણે પ્રાપ્ત થાય છે. (ઇતિ નિરન્તરસ્થાન પ્રરૂપણા ).
૧ આ “નિરંતર એ શબ્દ કાળક નથી, પરંતુ બધ્યમાનસ્થાનનું અનંતરાનતરપણું દર્શાવે છે તે આ પ્રમાણે કોઈ એક સમયમાં આસત કલ્પનાએ આ ૪૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦—૦૦ અધ્યવસાય સ્થાનરૂપ પતિમાથી ઇ બહન્શન્યરૂપ અનંતરાનેતર (નિરંતર)
ષ્યવસાયલા તે હઝથી નિરંતર બથ્વમાન જાણવાં. '
વ