________________
૮૫.
------- ----
AMAA ~AAAAANNN
ખનનનનનનન . .
-
કર્યપ્રકૃતિ. ----
મૂળ ગાથા ૪૧ મી. सुहुमगणिपवेसणया,अगणिक्कायाय तेसि कायठिई कमसोअसंखगुणियाण (अ)ज्झवसाणाणिचणुभागे
ગાથાથ–સૂફમાજ્ઞિકાયમાં પ્રવેશ કરતા, તથા અગ્નિકાય પણે અવસ્થિત રહેલા (જી) અને અગ્નિકાયની કાયસ્થિતિ એ ત્રણ વસ્તુ અનુક્રમે અસંખ્યગુણ છે, ને તેથી પણ અસંખ્યગુણ અનુભાગ સ્થાને છે.
: ટીકર્ધ-સૂક્ષમ અગ્નિકાયને વિષે જે જીવ ઉત્પન્ન થાર્ચ છે તે સૂક્ષમાનિપ્રવેશક જીવ કહેવાય, તથા અનિકાચપણે જે અવસ્થિત છે પ્રથમથી ઉત્પન્ન થયેલા છે તે અનિકાય કહેવાય. અને તે અગ્નિકાય છની કાયસ્થિતિ એટલે લાગલગાટ ભવપરાવતિ થતાં પણ અસ્તિપણે કાયમ રહેવાને, (અથવા અગ્નિપણે રહેવાને સતત) કાળ, એ અનુક્રમે અસંખ્યગુણ છે. તથા અનુભાગ સંબધી અધ્યવસાયે એટલે કારણે કાર્યોપચાર હોવાથી અધ્યવસાય નિવત્તક જે અનુભાગબન્ધાસ્થાને તે પણ અસંખ્યય ગુણ છે. કહ્યું છે કે
सहुमगणि पविसंता, चित तेसि कायठिइकालो कमसो असंखगुणिओ, तत्तो अणुभागठाणाई ॥ गतार्थी॥
(પચસંગ્રહ) અહિં તાત્પર્ય આ પ્રમાણે છે–એક સમયમાં જે છ સૂક્ષમ અનિમયમાં ઉત્પન્ન થાય છે તે સર્વથી અલ્પ છે તે પણ અસંખ્ય
૧ અહિં અનુભાગબધસ્થાનને કારણરૂપને અધ્યવસાયને કાર્યરૂપ ગણેલું છે અન્યણ અન્ય કારણ કાર્યરૂપ પણ કહી શકાય,