________________
પ્રકતિ''
...
૧૩૧
...~-~-~
પૂર્વોક્ત પ્રથમ સ્થાનકની પદ્ધતિએજ જાણવું. એ પ્રમાણે શેષ સર્વ ષસ્થાનકે કહેવાં તે પણ ત્યાં સુધી ષટ્રસ્થાનકે કહેવા કે
જ્યાં સુધી અસંખ્યલકાકાશપ્રદેશ પ્રમાણે થાય, એજ વાત મૂળ ગાથાથી કહે છે કે છઠ્ઠા મણિયા સ્ત્રોત (અર્થાત જસ્થાનકે. અસંખ્યક પ્રમાણ છે.) *
અહિં કેઈક પ્રશ્ન કરે છે કે પ્રથમ અનુભાગ સ્થાનને જે સર્વજીવરાશિવડે ભાગાકાર કરાય છે તે રસાવિભાગની અપેક્ષાએ, કે પરમાણુની અપેક્ષાએ, કે સ્પર્ધકની અપેક્ષાએ ? ત્યાં પ્રથમ રસાવિભાગની અપેક્ષાએ ભાગાકાર સંભવે નહિ, કારણકે પ્રથમ સ્થાનથી દ્વિતીયસ્થાનમાં પણ રસાવિભાગે સંખ્યાતગુણ પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે પ્રથમ સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણને વિષે જે કે અતરસાવિભાગ છે, તે પણ અસત કલ્પનાએ નિચ્ચે ૭ રસાવિભાગ છે, તેથી બીજી વર્ગણામાં ૮, ત્રીજી વર્ગણામાં ૯ ને ચોથીવર્ગણામાં ૧૦ રસાવિભાગે છે. આ એક સ્પર્ધક થયું અહિંથી આગળ એકત્તર વૃદ્ધિએ રસાવિભાગ પ્રાપ્ત નથી, પરંતુ સર્વજીવાતગુણ અધિકરસાવિભાગે પ્રાપ્ત છે, તે અસત્ કલ્પનાએ ૧૭ રસાવિભાગ તે બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણાને વિષે છે, ત્યાંથી આગળ બીજી વગણને વિષે ૧૮, ત્રીજી વર્ગણને વિષે ૧,ને ચેથી વર્ગણાને વિષે ૨૦, રસાવિભાગ છે, આ બીજુ સ્પર્ધક થયું. અહિંથી આગળ એકાત્તરવૃદ્ધિએ રસાવિભાગ નથી, પરંતુ સર્વ જીવાતગુણ અધિક રસાવિભાગ છે, તે અસત્ કલપનાએ ૨૭ રસાવિભાગ તે ત્રીજા સપર્ધકની પ્રથમવર્ગણામાં છે, ત્યાંથી આગળ બીજી વણામાં ૨૮, ત્રીજી વર્ગણામાં ૨૯ને ચોથી વર્ગણામાં ૩૦રસાવિભાગ છે, આ ત્રીજું સ્પર્ધક થયું. ત્યાંથી આગળ એકત્તર વૃદ્ધિએ રસાવિભાગ નથી, પરંતુ સર્વજીવાનવગુણ રસાવિભાગ છે, તે અસત કલ્પનાએ ૩૭ રસાવિભાગ છે. એ ચોથા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં છે. ત્યાંથી આગળ બીજી વર્ગણામાં ૩૮, ત્રીજી વર્ગણામાં ૩૯ ને ચોથી વર્ગણામાં ૪૦ રસાવિભાગ