________________
કમપતિ.
૧૨
-
-
થાવત્ પ્રથમ અનતભાગાયિક કંડક તુલ્ય જાણવાં, ત્યાંથી આગળ પુનઃ પંચકવૃદ્ધિ કહેવી.
શકા--જ્યાંથી આગળ એટલે પંચકવૃદ્ધિથી આગળ પુનઃ પણ એક અનતગુણાધિકસ્થાન ઉપજે કે નહિ?
ઉત્તર–પચકવૃદ્ધિથી આગળ અનતગુણાધિક અનુભાગસ્થાન ન ઉપજે કારણ કે પાચકવૃદ્ધિને અને જસ્થાનની સમાપ્તિ થાય છે.
આ સ્થાનકને વિષે અનતભાગ અસાધ્યભાગાદિ વૃદ્ધિ કહી, ત્યાં કેટલા પ્રમાણુવાળા અનત વા અસખ્યાતમાભાગાદિકની વૃદ્ધિ કરવી તે કહે છે.
મૂળ ગાથા ૭ મી. सबजियाणमसंखेजलोग, संखेज़गस्त जेस्स ॥ भागोतिसुगुणणातिसु, छठाणमसंखियालोगा।॥३७॥
ગાથાથ–સર્વજીવ પ્રમાણે અસંખ્ય કાકાશ પ્રદેશ પ્રમાણને ઉત્કૃષ્ટ સંખ્યાતરાશિ પ્રમાણુથી ત્રણને વિષે ગુણાકાર જાણતથા એ સ્થાનકે પણ અસખ્યપ્રદેશ પ્રમાણ છે.
ટીકાથ–પ્રથમની ૩ વૃદ્ધિને વિષે અનત, અસંખ્ય ને સખ્યાત ભાગ તે અનુક્રમે સર્વજીવ, અસંખ્યલકાકાશપ્રદેશ, ને ઉત્કૃષ્ટસખ્યાતને જાણ અને ઉત્તરની (આગળની) ૩ “વૃદ્ધિમાં પણ ગુણાકાર એ પ્રમાણને જ જાણુ. ભાવાર્થ એ છે કે- ૧ પૂકત ષસ્થાનકની પરિપાટીએ. અનંતભાગવૃદ્ધિ, અસંખ્યભાગ વૃદ્ધિ, સખ્યભાગવૃદ્ધિ, સંખ્યગુણદ્ધિ, ને અસંખ્યગુણવૃદ્ધિ એ પાંચ વૃદ્ધિ ત્યાં સુધી કહેવી કે જ્યાં સુધી (કંડથી ઉપર) અનતગણુદ્ધિ કહેવાનું સ્થાન આવે. (પરંતુ તે સ્થાને અનતગુણદ્ધિ કહેવી નહિ.) ઇતિ. ,