________________
કર્મપ્રકૃતિ.
૧૭૯ ~~ ~~~ ~ ~ છે, ને સર્વ અનુભાગસ્થાને જઘન્યથી તે એકજ સમયની સ્થિતિવાળાં છે.
ટીકાથ–જે વૃદ્ધિને (સમય વૃદ્ધિને) પ્રારંભ ચાર સમયથી માંડીને હેય તે ચતુરાદિ વૃદ્ધિ કહેવાય, ને તે અવસ્થિત કાળ નિયમને દર્શાવનારી (ચતુરાદ) સમયની વૃદ્ધિ આઠ સમય સુધીની જાણવી, ને અહિંથી (આઠ સમયથી) આગળ પુનઃ સમચોની હાનિ કહેવી તે (હાનિ) ત્યાં સુધી કહેવી કે જયાં સુધી બે સમય આવે. અનુભાગબંધસ્થાનની એ ચતુરાદિ વૃદ્ધિ વા નહાનિ કહી તે ઉત્કૃષ્ટથી જાણવી, ને જઘન્યથી તે સર્વ અનુભાવસ્થાને એક સમય માત્ર સ્થિતિવાળાં છે. અહિ ભાવાર્થ આ પ્રમાણે છે–
જે અનુભાગસ્થાનેને છ પુનઃ પુનઃ (તેના તે જ અનુભાગ સ્થાનને નિરન્તર) ચાર સમય સુધી બાંધે તે ચતુસામયિક અનુભાગ સ્થાને કહેવાય, ને તે મૂલથી આરંભીને અસંખ્યક પ્રમાણ છે. તેથી ઉપરનાં (આગળનાં) અનુભાગસ્થાને પંચ સામયિક (પાંચ સમયની સ્થિતીવાળાં) છે તે પણ અસય લેક પ્રદેશ પ્રમાણ છે. તેથી આગળનાં સામયિક અનુભાગસ્થાને તે પણ અસંખ્ય લેક પ્રમાણ છે, તેથી આગળ સપ્ત સામયિક ચગસ્થાને તે પણ અસંખ્યક પ્રમાણ છે, તેથી આગળ અષ્ટ સામયિક
સ્થાને તે પણ અસંખ્ય લેક પ્રમાણ છે, તેથી આગળનાં સપ્તસામવિકસ્થાને તે પણ અસંખ્ય લેક પ્રમાણ છે, તેથી આગળ ષટ્યામયિક સ્થાને તે પણ અસંખ્ય લેક પ્રમાણ છે, તેથી આગળ પચસામયિકથાને તે પણ અસંખ્ય લોક પ્રમાણ છે. તેથી આગળ ચતુસામાયિકાને તે પણ અસંખ્ય લેક પ્રમાણ છે. ને તેથી આગળ કિસામયિક અનુભાગ બંધ સ્થાને તે પણ અસંખ્ય લેકા
૧ અહિ વૃદ્ધિને હાનિ બન્નેને ચતુરાદિ વિશેષણ ન જવું પરંતુ વૃદ્ધિ તે ચતુરાદિ જાણવી ને હાનિ તે અષ્ટાદિ વિશેષણયુક્ત સ્વયં જાણી લેવી,