________________
કર્મપ્રકૃતિ
૧૩
-
ન
--
-
-
પ્રકૃતિની અપેક્ષાએ પણ અલ્પમહત્વ હોય છે. અને આ ૬ પ્રકૃતિછે તે આપણી અભિન મૂલપિડ પ્રકૃતિના અભાવે પરસ્પર સજાતીય નથી. તથા સમકાલે બંધ થતું હોવાથી પ્રતિપક્ષી પણ નથી. માટે એ જ પ્રકૃતિમાં સજાતીયત્વને પ્રતિપક્ષત્વને અભાવ હોવાથી અલ્પાબહેને પણ અભાવ છે.
તથા શેત્રકર્મમાં ઉત્કૃષ્ટપદે નીચગાત્રને પ્રદેશ અને તેથી ઉશ્ચાત્રને પ્રદેશોઝ વિશેષાધિક છે.
તથા અંતરાયકર્મમાં ઉત્કૃષ્ટપદે દાનાન્તરાયકર્મને પ્રદેશ સર્વથી અલ્પ, તેથી લાભાન્તરાય કર્મને પ્રદેશ વિશેષાધિક, તેથી ભેગાન્તરાય કર્મને પ્રદેશો વિશેષાધિક, તેથી ઉપભોગાન્તરચકર્મને પ્રદેશાગ્ર વિશેષાધિક, ને તેથી વીર્યાન્તરાયકર્મને પ્રદેશ વિશેષાધિક. એ પ્રમાણે ઉત્કૃષ્ટપદે સર્વ ઉત્તરપ્રકૃતિએના પ્રદેશાગનું અલ્પ બહુ કહ્યું . . . . ઈતિ ઉત્કૃષ્ટપદે પ્રદેશાગ્રાહ્ય બહુત * ચા વન્યપ શાપ દુર ,
'જ્ઞાનાવરણીયકર્મમાં જઘન્યપદે કેવલજ્ઞાનાવરણીય પ્રદેશાણ અલ્પ, તેથી પ્રચલાને વિ૦, તેથી નિ નિદ્રાનો વિ૦, તેથી પ્રચલા પ્રચલાને વિ., તેથી વિશુદ્ધીને વિ૦, તેથી કેવલદર્શનાવરણીય ચારને પ્રદેશાગ્ર ઉત્કૃષ્ટપદવત કહે.
મોહનીસકર્મને વિષે જઘન્યપદે અપ્રત્યાખ્યાતાવરણમાતર પ્રદેશાવ્ય.અલ્પ, તેથી અપ્રત્યાખ્યાનાવરણ કે, માયા, લોભ તથા
૧ જે ઉત્તર પ્રકૃતિની સર્વની, મૂલ (પિંડ) પ્રકૃતિ એકજ હોય ઉત્તર પ્રવૃતિઓ પરસ્પર સજાતીય પ્રકૃતિએ કહેવાવ્ય છે, યથા કુણુનીલાદિ પ-પ્રકૃતિઓની “વર્ણ” એ એકજ ઍલ પ્રકૃતિ છે તે કૃષ્ણ નીલાદિ ૫ પ્રકૃતિઓ પરસ્પર સમજાતીય પ્રવૃતિઓ કહેવાય, તે, તેવી આ નિમણાદિ ૬ પ્રકૃતિએ સજાતીય નથી. ઇતિભાવ : "