________________
૧૨૦
બંધનકરણ,
અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધથી અનતમાભાગપ્રમાણુ - વર્ગણાઓ કહેવી.
(ઈતિ વર્ગણા પ્રરૂપણ). • એ પ્રમાણેવર્ગ પ્રરૂપણ કરીને હવે સ્પર્ધકપ્રરૂપણ કરાય છે.
મૂળ ગાથા ૩૧ મી. फड्डग मणंतयुणियं, सव्वजिएहिं पि अंतरं एवं ॥ सेसाणि वग्गणाणं, समाणि ठाणं पढममित्तो॥३१॥
ગાથાર્થ—અભવ્યથી અનતગુણ અથવા સિદ્ધથી અનરમા ભાગ પ્રમાણે વર્ગણુઓ મલીને પ્રથમ સ્પર્ધક થાય છે, અને તદનતર સર્વ જીવથી અનતગુણ વર્ગણુઓનું અંતર પડે, એ પ્રમાણે શેષ સ્પર્ધક તથા અંતરે યક્ત વણપ્રમાણુ થાય ત્યારે માત્ર પ્રથમ સ્થાન થાય.
ટીકાથ–અભવ્યથી અનતગુણ અથવા સિદ્ધથી અનંતમા– ભાગ પ્રમાણ અનંતવર્ગણને સમુદાય તે એક સ્પર્ધક કહેવાય, એ સ્પર્ધકપરૂપણ કહીને હવે અન્તરપ્રરૂપણ કરાય છે,
(ઈતિ સ્પર્ધકપ્રરૂપણા.) "અહિથી આગળ એક રસાવિભાગાધિક પરમાણુઓ નથી,તેમજ બે, ત્રણ, સંખ્યાત, અસંખ્યાત, યાવત્ અનત રસાવિભાગાયિક પરમાણુઓ પણ નથી, પરંતુ સર્વ જીવથી અનંતગુણ જેટલા અનતાનત રસાવિભાગાધિક પરમાઓ છે. તેથી તેને સમુદાય તે દ્વિતીય
સ્પર્ધકની પ્રથમ વર્ગણું, તેથી એક રસાવિભાગાધિક પરમાણુને 'સમુદાય તે બીજી વર્ગણ, તેથી બે રસાવિભાગાધિક પરમાણુ
૧. પ્રથમ સ્પર્ધકગત અંતિમ વગણના રસાવિભાગેથી. ૨. સ્વજાતીય સમુદાય તે વર્ગણુ.