________________
૧૨૨
બંધનકરણ, ----------------------------~~ ~ ------------ --
એ પ્રમાણે શેષ સ્પર્ધકે ને અન્તરે પણ યક્ત પ્રમાણ જાણવાં. ને તે એક સ્પર્ધકગતવર્ગણ જેટલાં અર્થત અભવ્યથી અનતગુણ અથવા સિદ્ધથી અનંતમાભાગપ્રમાણુ સ્પર્ધકે તે એક અનુભાગમધરથાન, અથવા પ્રથમ અનુભાગબંધસ્થાન, અથવા સર્વ જઘન્ય અનુભાગમાં ધસ્થાન જાગૃવું. અનુભાગબંધસ્થાન એટલે એક કાષાયિક અધ્યવસાયવડે ગ્રહણ કરેલા કર્મપરમાણુઓના રસસ્પર્ધક સમુદાયનું પરિમાણુ
સર્વ સ્પર્ધામાં પ્રાપ્ત થાય છે, પરંતુ અંતર જાણવાની રીતિ અને સમાપ્ત થાય છે, તે અપેક્ષાએ અત્તરપ્રરૂપશુ પણ સમાપ્ત થઈ કહેવાય, ઇતિ સ્પર્ધકાદિ પ્રરૂપણમાં પણ જાણવું.
૧ જીવ કાષાયિક અધ્યવસાયવડે વિવક્ષિત સમયે પ્રત્યેક આત્મપ્રદેશ અનંતાનંત કર્મચકને ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરેલા અનંત સ્કોમાંના પ્રત્યેક અનતાનંત પ્રદેશપચિત છે. તે એકેક કમ પ્રદેશે સર્વ જીવથી અનંતગુણ અનંતગણુ રસાવિભાગ છે. પરંતુ વિવક્ષિત સમયમાં ગ્રહણ થયેલા તે સર્વે કર્મપ્રદેશમાં જે રસાવિભાગે છે, તે સરખી સંખ્યાવાળા નથી, પરંતુ હીનાધિક સંખ્યાવાળા રસાવિભાગે છે. એ હીનાધિપણું કેવી રીતે છે તે ટીકાકાર મહારાજે ટીકામા વગણ ને સ્પર્ધકની સ્થિતિએ સવિસ્તર કહ્યું છે. પુનઃ કઈ પણ એકજ આત્મપ્રદેશસબદ્ધ એકજ કર્મ ધવતિ સર્વ પ્રદેશ પણ સમરસાવિભાગયુક્ત નથી, એ રીતે સર્વ કર્મ કધમાં જાણવું. એ પ્રમાણે એક જ સમયમાં ગ્રહણ થયેલા કર્મ પુગલમાં રસાવિભાગની જેટલી હીનાવિક્તા હોય છે, તે સર્વ હીનાધિકપણાને સમુદાય તે એક અનુભાગબધસ્થાન કહેવાય. અથવા એક છવે એકજ સમયમાં ગ્રહણ કરેલા પગલેમાં રસાવિભાગની હીનાધિકતાને જે સમુદાય તે એક અનુભાગબષસ્થાન, કોઈ પણ એક સમયે જીવને એક વગણ કે એક સ્પર્ધકરૂપ રસની પ્રાપ્તિ હાયજ નહિ; પરંતુ એક સમયમાં અનેક. વર્ગણ ને અનેક સ્પર્ધકરૂપ એક સ્થાન જેટલેજ રસ પ્રાપ્ત થાય છે. પુનઃ કદાચ શંકા થાય કે–એકજ અધ્યવસાય વડે એક જ સમયમાં ગ્રહણ કરેલા પુગલો સર્વ એક સરખા રસવાળા નહિ થના ભિન્ન ભિન્ન રસ વાળા કેમ થાય છે ? તે સંબધમાં જાણવું જોઈએ કે, એકજ અધ્યવ